28/10/2026 | કપાસ લાઈવ હરાજી l Kapas Haraji Bhav Live | Morbi Marketing Yard
KULDEEP SITAPARA 2.0
0:00 / 0:00
28/10/2026 | કપાસ લાઈવ હરાજી l Kapas Haraji Bhav Live | Morbi Marketing Yard
6 965 просмотров · 21 час назад
KULDEEP SITAPARA 2.0
955 подписчиков
6 965 просмотров · 21 час назад
નમસ્કાર ખેડૂત મિત્રો,
સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ
kuldeep sitapara 2.0 માં! 🌾🚜
આ ચેનલ ખાસ કરીને આપણા ખેડૂત ભાઈઓને ખેતીવાડી અને બજાર ભાવની સાચી અને સચોટ માહિતી આપવા માટે બનાવવામાં આવી છે. જો તમે રોજેરોજના તાજા માર્કેટ રેટ જાણવા માંગતા હોવ, તો આ ચેનલ તમારા માટે જ છે.
સૌથી પહેલા અને સાચા બજાર ભાવ મેળવવા માટે અત્યારે જ આપણી ચેનલને Subscribe કરો અને વીડિયોને લાઈક તથા શેર કરીને અન્ય ખેડૂત મિત્રો સુધી જરૂર પહોંચાડો.
ખેડૂત એકતા જિંદાબાદ!
જય જવાન, જય કિસાન! 👨🌾