Перейти к содержимому

Chintan Katha 273 | Dhirajakhyan Vivechan | 02 Sep. 2026 | Pujyapad Mahant Swami | Rajkot

Chintan Katha

0:00 / 0:00

Chintan Katha 273 | Dhirajakhyan Vivechan | 02 Sep. 2026 | Pujyapad Mahant Swami | Rajkot

923 просмотра · Трансляция закончилась 10 дней назад
Chintan Katha
7,1 тыс. подписчиков
923 просмотра · Трансляция закончилась 10 дней назад
Date : 02/09/2026 ધીરજ આખ્યાન : કડવું 47 Title : કૃપા અને સાધના કાર્યક્ષેત્રનો ભેદ.. • ભક્તપણામાં પરફેક્શન સાધનાથી આવે છે નહીં કે કેવળ કૃપાથી • ભગવાનની મરજી વિના દેવતાઓ પણ કંઈ કરતા નથી અને એટલે જ અગ્નિ દેવે પ્રહલાદજીને બાળ્યા ન હતા • ભગવાનને શ્રેય આપવો સહેલો છે પણ પોતાના બરોબરિયાને શ્રેય આપવો કઠણ છે • ભગવાન આપણને પરચો આપે એ કૃપા છે પણ સાધુતાના લક્ષણ મેળવવા એ તો સાધના છે અને એ વ્યક્તિગત કરવી પડે છે • ભગવાનનો વિશ્વાસ અને ભરોસો અનુભૂતિ કે પૂર્વ સંસ્કાર વિના આવતો નથી • કૃપા અને સાધના બંને અલગ અલગ છે • હરિશ્ચંદ્ર આદિ આખ્યાનોમાં જે બધાએ સહન કર્યું છે એટલું મહારાજ માટે સહન કરવું એવો નિષ્કુળાનંદ સ્વામીનો મત છે • શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા કે મારા દરેક સંકલ્પ ભગવાને સવાયા પુરા કર્યા છે એ સ્વામીનો ભરોસો હતો • આપણા કામ પણ ભગવાન કરતાં હોય પણ આપણને ભગવાને કર્યુ એવું દેખાતું નથી, મે કર્યું એમ લાગે છે • આપણી સફળતા આપણા ઉપર ઓઢી લેવી એ દેહાભિમાન છે • અભિમાની કે દેહાભિમાની હોય એને સફળતા મળ્યા પછી પણ ભગવાનનો વિશ્વાસ આવતો નથી