Перейти к содержимому

નવરાત્રિ 2026 કાલથી શરૂ! 😍 ઘટસ્થાપના પહેલાં આ 5 વાતો જરૂર જાણો 🙏

Hindi Story World

0:00 / 0:00

નવરાત્રિ 2026 કાલથી શરૂ! 😍 ઘટસ્થાપના પહેલાં આ 5 વાતો જરૂર જાણો 🙏

513 просмотров · 5 дней назад
Hindi Story World
213 подписчиков
513 просмотров · 5 дней назад
જય માતાજી! 🙏🌺 શારદીય નવરાત્રિ 2026ની શરૂઆત 11 ઑક્ટોબરથી થઈ રહી છે. આ વીડિયોમાં જાણો ઘટસ્થાપના પહેલાંની તૈયારી, પૂજાની જરૂરી સામગ્રી, કળશ સ્થાપનાનું ધાર્મિક મહત્ત્વ અને નવરાત્રિના પ્રથમ દિવસ માટેની મહત્વની વાતો. ઘટસ્થાપનાનો સમય તમારા શહેરના પંચાંગ પ્રમાણે ચકાસશો અને તમારા કુટુંબની પરંપરા અનુસાર પૂજા કરશો. માતાજીના આશીર્વાદ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સદભાવના લાવે. 🙏 કોમેન્ટમાં લખો: જય માતાજી 🌺 #નવરાત્રિ2026 #ઘટસ્થાપના #જયમાતાજી #શારદીયનવરાત્રિ #Navratri2026 #Ghatasthapana #GujaratiYouTube #માતાજી#vairalvideo