વચનામૃત કથા || Vachanamrut Katha - Gadhada Pratham 60 || Part - 1 || Lalji Maharaj - Vadtal
Swaminarayan Vadtal Gadi
0:00 / 0:00
વચનામૃત કથા || Vachanamrut Katha - Gadhada Pratham 60 || Part - 1 || Lalji Maharaj - Vadtal
6 719 просмотров · Трансляция закончилась 5 лет назад
Swaminarayan Vadtal Gadi
255 тыс. подписчиков
6 719 просмотров · Трансляция закончилась 5 лет назад
"વચનામૃત કથા || Vachanamrut Katha - Gadhada Pratham 60 || Part - 1 || Lalji Maharaj - Vadtal
👉🏻 વક્તા :- પ.પૂ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી - વડતાલ
👉🏻 Speaker:- H.H. Bhavi Acharya 108 Shree Nrigendraprasadji Maharaj Shree - Vadtal
======================================
👉🏻 વચનામૃત ગઢડા પ્રથમ - 60:- એકાંતિક ધર્મ પાળ્યાનું – વાસના ટાળ્યાનું
👉🏻 Vachanamrut Gadhada Pratham - 60:- Practicing Ekantik Dharm – getting rid of desires
👉🏻 વચનામૃતનો સાર :- જયારે સારા અને નરસા વિષયોમાં સમબુદ્ધિ સ્વાભાવિકપણે રહે ત્યારે વાસના જીતાણી કેહવાય. વાસના ટાળવાનું મહત્વ જે વાસના ટાળવી એ સૌથી મોટું સાધન છે, વાસના રહિત વર્તવું એ એકાંતિક ધર્મ છે અને અલ્પ વાસના હોય તોપણ તે સમાધિમાંથી પાછો ખેચી લાવે છે. વાસના ટાળવાના ઉપાય જે અંતર્દષ્ટિ કરવી જે કેટલી જગતની વાસના છે ? અને કેટલીક ભગવાનની છે ?, આત્મનિષ્ઠા દ્રઢ કરવી, પંચવિષયને તુચ્છ સમજવા, ભગવાનનો મહિમા જાણવો, ભગવાનના સુખનો વિચાર કરવો અને એકાંતિક ધર્મવાળા નિર્વાસનિક પુરુષના સંગથી નિર્વાસનિક થવાય અને એકાંતિક ધર્મ પમાય છે, પરંતુ પોતાની જાતે શાસ્ત્રમાંથી વાંચીને નથી પામતો. વાસના ટળ્યા પછીના અનુભવ જે હું સદાય વાસના રહિત જ છુ અને વાસના જેવું જણાતું હતું તે તો ભ્રમ હતો.
👉🏻 Summary of Vachanamrut :- When good and bad subjects are both naturally considered equal, one has won his mind over desires. The importance of getting rid of desires is that getting to such a state is the greatest accomplishment, acting with no such desires is the Ekantik Dharm and even if there is minimal desires it brings one back from Samadhi. The way to eradicate desires is to self-reflect ask questions like how much worldly desires do I have? And how much is the desire to reach Bhagwan? and to affirm the determination of being a soul (Aatma), to have disdain with panch Vishay, to know the glory of Bhagwan, to think about the happiness of Bhagwan, and eventually to be in the company of a person of Ekantik Dharm who has gotten rid of desires. But such a state is not achieved solely by self-reading from the scriptures. After eliminating desires, when one experiences the state of being always without desires, and state of having desires will seem like an illusion.
======================================
More Videos:-
👉 Vachanamrut Gadhada Pratham 60 || વચનામૃત કથા || Part - 2 :- • વચનામૃત કથા || Vachanamrut Katha - Gadhada...
👉 Vachanamrut Gadhada Pratham 60 || વચનામૃત કથા || Part - 3:- • વચનામૃત કથા || Vachanamrut Katha - Gadhada...
======================================
👉 સોશ્યલમીડિયા પર આજે જ સબસ્ક્રાઈબ - લાઈક – ફોલો કરો.
👉 Subscribe and Press Bell 🔔 Icon for Daily Updates.
======================================
Share, Support, Subscribe, Follow: -
👉 YouTube: / swaminarayanvadtalgadiofficial
👉 Facebook: / swaminarayanvadtalgadi
👉 Twitter: / vadtalgadi
👉 Instagram: / swaminarayanvadtalgadi_
👉 Website: https://www.svg.org/
👉 WhatsApp No.: +91 95 1200 1008
👉 Email: info.vadtalgadi@gmail.com
======================================
👉 સાથે સાથે પ્લે-સ્ટોર અને એપ-સ્ટોર પરથી Official App એપ્લિકેશન ડાઉનલોડ કરો..
👉 Here you can download the Official App (SVG) from the Play Store and App Store.
👉 Google Play Store:- https://play.google.com/store/apps/de...
👉 iPhone App Store:- https://apps.apple.com/in/developer/v...
======================================
#SwaminarayanKatha #VachanamrutGadhadaPratham60 #LaljiMaharaj #SwaminarayanSampraday #Dharmakul #SwaminaryanBhagwan #Svg #SwaminarayanVadtalGadi #Lndym #Vadtalgadi #RaghuvirVadi #HinduDharma #GadhadaPratham #EkantikDharm #Samadhi#sanskars #kusang #AtmaAnatma #Vishay #Panchvishaya "