"બહુ રોપ મારે રાધા બહુ રોપ મારે"ખુબ જ સુંદર ભજન છે. કૃષ્ણ ભજન મંડળ જેસીંગપુરા
Krishna Bhajan Mandal
0:00 / 0:00
"બહુ રોપ મારે રાધા બહુ રોપ મારે"ખુબ જ સુંદર ભજન છે. કૃષ્ણ ભજન મંડળ જેસીંગપુરા
2 447 просмотров · 1 дн. назад
Krishna Bhajan Mandal
3,82 тыс. подписчиков
2 447 просмотров · 1 дн. назад
"બહુ રોપ મારે રાધા બહુ રોપ મારે"ખુબ જ સુંદર ભજન છે. કૃષ્ણ ભજન મંડળ જેસીંગપુરા.
ગાયકા: સોનલ પટેલ
સાખી
વૃંદાવન નિ કુંજ ગલીમાં
રસિયો રાસ રમાડે છે
એક એક કાનો ને એક રાધા થઈ થઈ નાત નચાવે છે
ભજન
બહુરોપમારે રાધા બહુ રોપ મારે
બહુ રોપ મારે રાધા બહુ રોપ મારે
માથે પહેરે મુગટ અને કાનો માં કુંડલ
ચુંદડી ઓઢીને રાધા બહુ રોપ મારે
બહુ રોપ મારે રાધા બહુ રોપ મારે
આગળ કાઢે લટીયા ને પાછળ અંબોડો
વેણી નાખીને રાધા બહુ રોપ મારે
બહુ રોપ મારે રાધા બહુ રોપ મારે
આજની જવાન છોરી બહુ રોપ મારે
ના કે પહેરી નથણી ને માથે અંબોડો
મહેંદી મૂકીને રાધા બહુ રોપ મારે
બહુ રોપ મારે રાધા બહુ રોપ મારે
કેડે કંદોરો ને પગમાં છે ઝાંઝર
કાના સાથે રાસ રમી બહુ રોપ મારે
બહુ રોપ મારે રાધા બહુ રોપ મારે
આજની જવાની છોરી બહુ રોપ મા રે
બહુ રોપ મારે રાધા બહુ રોપ મારે
બહુ રોપ મારે રાધા બહુ રોપ મારે
બોલ બોલ રાજા રણછોડ ની જય જય