શ્રી વલ્લભ પ્રાગટ્ય રહસ્ય: અગ્નિકુંડમાંથી પ્રગટ થવાનું કારણ? | શ્રી મહાપ્રભુજી ઉત્સવ
PustiGyan Satsang
0:00 / 0:00
શ્રી વલ્લભ પ્રાગટ્ય રહસ્ય: અગ્નિકુંડમાંથી પ્રગટ થવાનું કારણ? | શ્રી મહાપ્રભુજી ઉત્સવ
41 435 просмотров · 6 мес. назад
PustiGyan Satsang
34,7 тыс. подписчиков
41 435 просмотров · 6 мес. назад
શ્રી વલ્લભ પ્રાગટ્ય રહસ્ય: અગ્નિકુંડમાંથી પ્રગટ થવાનું કારણ? | શ્રી મહાપ્રભુજી ઉત્સવ
શ્રી મહાપ્રભુજીના દિવ્ય સ્વરૂપ અને ચંપારણ્યની લીલાનું ગૂઢ રહસ્ય.
Video Description:
જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો! આજના સત્સંગમાં આપણે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય વિશેની ગૂઢ ચર્ચા કરીશું. શ્રી વલ્લભ ચંપારણ્યમાં અગ્નિકુંડમાંથી શા માટે પ્રગટ થયા? તેમની પાછળ કઈ લીલા છુપાયેલી છે? ગોલોકધામની એ કઈ ઘટના હતી જેણે શ્રી વલ્લભને ભૂતલ પર પધારવા પ્રેર્યા? પંચાક્ષર મંત્ર અને અષ્ટાક્ષર મંત્રનું પ્રાગટ્ય કેવી રીતે થયું? આ તમામ પ્રશ્નોના ઉત્તર આ દિવ્ય સત્સંગમાં મળશે.
શ્રી મહાપ્રભુજી પ્રાગટ્ય ઉત્સવ કથા
શ્રી વલ્લભ અગ્નિકુંડમાંથી શા માટે પ્રગટ થયા?
ચંપારણ્ય શ્રી મહાપ્રભુજી પ્રાગટ્ય લીલા
શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને ઇલ્માગારુજીની કથા
વલ્લભ સંપ્રદાયમાં અગ્નિકુંડનું મહત્વ
શ્રી કૃષ્ણ શરણં મમ મંત્ર પ્રાગટ્ય ઇતિહાસ
પુષ્ટિમાર્ગ સત્સંગ શ્રી વલ્લભ લીલા
#ShreeVallabh #Mahaprabhuji #PragatyaUtsav #Pustimarg #Champaran #Vaishnav #Satsang #Vallabhacharya #Agnikund #JayShreeKrishna #Gujarat #ReligiousStory
------
શ્રીઠાકોરજી નાં શૃંગાર તથા સાહિત્ય તેમજ વૈષ્ણવો ની જરુરીયાત ની વસ્તુઓ માટે વૈષ્ણવ સ્ટોર ની મુલાકાત લો.👇
🛍️ https://bit.ly/VaishnavStore
I may earn a small commission from Amazon at no extra cost to you. This helps support our channel and continue bringing valuable content for you. Thank you for your continued support and trust!
-----
📚 અમારી ચેનલ નો ઉદેશ્ય (Channel Purpose)
🔸 સાચો અને સૈધ્ધાંતિક સત્સંગ કરાવવો
🔸 પુષ્ટિમાર્ગ ના પાયા ની સમજણ આપવી
🔸 નવા વૈષ્ણવો ને સત્સંગ તરફ પ્રેરિત કરવાં
🔸 સત્સંગ દ્વારા શ્રીમહાપ્રભુજી ના સિદ્ધાંતો નો પ્રચાર કરવો
🔸 વૈષ્ણવો ને પુષ્ટિમાર્ગીય ભાવના થી અવગત કરાવવાં
વિડીયો પસંદ આવ્યો હોય તો 👍 Like કરો,
📝 Comment માં "જય શ્રીકૃષ્ણ" અથવા “જય શ્રીવલ્લભ" લખજો.
અને આવાં સત્સંગના વિડિયો સાંભળવા માટે *PustiGyan Satsang* ચેનલ ને 🔔 Subscribe જરૂર કરો.
📩 Contact us : [satsangpushti@gmail.com]
🙏જય શ્રીકૃષ્ણ 🙏