06:45am To 09:00am Morning Farm Routine | ReenaRoshan&Maa Village Life 🌿
ReenaRoshan&Maa Farming village Life🏡
0:00 / 0:00
06:45am To 09:00am Morning Farm Routine | ReenaRoshan&Maa Village Life 🌿
2 664 просмотра · 21 ч назад
ReenaRoshan&Maa Farming village Life🏡
7 тыс. подписчиков
2 664 просмотра · 21 ч назад
06:45am To 09:00am Morning Farm Routine | ReenaRoshan&Maa Village Life 🌿
નમસ્કાર મિત્રો, રામ રામ અને જય સીતારામ!
આજના વ્લોગમાં જુઓ અમારી સવારની 06:45 થી 09:00 વાગ્યા સુધીની દેશી ડેઇલી રૂટિન: 🌿 વહેલી સવારે વાડીએ જઈને કેનાલે સ્નાન અને વાડીની મુલાકાત 💪 પરંપરાગત મુગદરથી દેશી કસરત (વર્કઆઉટ) 🏡 ધાબા પર ઉગાડેલા વેલા પરથી એકદમ તાજા ગલકાં ઉતાર્યા 🍲 ઘરના તાજા ગલકાં અને બટાકાનું સ્વાદિષ્ટ દેશી શાક 👶 નાની તેજુ સાથેની સવારની મસ્તી અને નોકરી જવાની તૈયારી
ગામડાનું સાદું જીવન અને વાડી-ખેતરની તાજગી માણવા માટે વિડિયો પૂરો જરૂર જોજો.
જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો Like, Share અને ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં! 🙏
#VillageLife #DailyRoutine #MorningRoutine #MugdarWorkout #DesiLife #OrganicFarming #GujaratiVlog #ReenaRoshanAndMaa