Rajkot live :- નવરાત્રી રાજકોટ ગરબા લાઇવ નોરતું પહેલું
Live Rajkot
0:00 / 0:00
Rajkot live :- નવરાત્રી રાજકોટ ગરબા લાઇવ નોરતું પહેલું
1 331 просмотр · Трансляция закончилась 20 часов назад
Live Rajkot
37,9 тыс. подписчиков
1 331 просмотр · Трансляция закончилась 20 часов назад
નમસ્કાર મિત્રો
RAJKOT LIVEમાં આપનું સ્વાગત છે, રાજકોટ લાઈવ નામ એટલા માટે કેમ કે હું રાજકોટથી છું અને રાજકોટ એ હમેશા લાઈવ જ રહ્યું છે એટલે તો આ શહેરને રંગીલું કહેવામાં આવે છે અને રંગીલા શહેરના નામ સાથે અમે શરુ કર્યું છે RAJKOT LIVE, આ ડીજીટલ પ્લેટફોર્મમાં અમે કરીશું તમારી વાત જે વાત મોટા માધ્યમોમાં નાના સ્વરૂપે કે પછી રજુ જ નથી થતી એ વાતને અમે આહી રજુ કરીશું, વાત મનોરંજન, વાત ક્રિકેટ, વાત ખાણીપીણી ની કે પછી ગુજરાતના સૌથી ચર્ચાસ્પદ ટોપિક ની કેમ ન હોઈ આહી અમે બેબાક અને ખુબ શાલીનતા સાથે રજુ કરીશું , કોઈ ખોટા ઉન્માદ કે ઉશ્કેરત નહિ પણ આહી વાત અમે ગુજરાતની કરીશું વાત દેશની કરીશું આપેક્ષા રાખીશું કે આપ આપનો પ્રતિભાવ દેશહિત અને ગુજરાતના અને રાજકોટના હિતમાં મુકશો કોમેન્ટના રૂપમાં, આજ સુધી આપે સાથ અને સહકાર પૂરો પાડ્યો છે આશા છે કે આ સહકાર હજુ પણ ચાલુ જ રહેશે....
દેશ અને દુનિયાની દરેક માહિતી અને વિગતો અહી પ્રસ્તુત કરવાના પ્રયાસ અમારા દ્વારા થશે તમામ ક્ષેત્રના માહિતીસભર અને મનોરંજન થી ભરપૂર વિડીયો સાથે તમારી જીજ્ઞાશા વૃત્તિને સંતોષવાનો પૂરો પ્રયત્ન અમારી ટિમ દ્વારા કરવામાં આવશે ..
( નોંધ આહી લખવામાં આવેલી માહિતી અને વિડીયો ઉપર રાજકોટ લાઈવ યુટ્યુબ ચેનલ નો એક માત્ર અધિકાર છે અન્ય વ્યક્તિઓ જો આહીથી કોપીને વિડીયો ને ડાઉનલોડ કરી ચલાવશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે )
ટીમ
RAJKOTLIVE