એક ભજનમાં 11 આરતી નો સમાવેશ સાક્ષાત ભગવાનના દર્શન થાય તેવું ભજન નીચે લખેલું છે
Vilas Vekariya
0:00 / 0:00
એક ભજનમાં 11 આરતી નો સમાવેશ સાક્ષાત ભગવાનના દર્શન થાય તેવું ભજન નીચે લખેલું છે
114 368 просмотров · 2 года назад
Vilas Vekariya
37,1 тыс. подписчиков
114 368 просмотров · 2 года назад
મારા ભજનમાં એકવાર આવો રે હો ગજાનંદ સ્વામી સાથે રિદ્ધિ સિદ્ધિ ને લાવો રે હો ગજાનંદ સ્વામી
હું તો હાર ફૂલ ના લાવી હું તો મોદક થાળ લઈ આવી હું તો થાળ ધરાવવા આવી રે ઓ ગજાનંદ સ્વામી
હું તો આરતી તમારી ઉતારો રે ઓ ગજાનંદ સ્વામી
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા
મારા ભજનમાં એકવાર આવો રે હું શ્રી રામચંદ્ર દેવા સતી સીતાજી રે હો શ્રી રામચંદ્ર દેવા
તમે તાડકા સુબાહુ ને મારી અહલ્યા નારી ઉગારી તમે અરજી સ્વીકારી રે હો શ્રી રામચંદ્ર દેવા હું તો આરતી તમારી ઉતારો રે હો શ્રી રામચંદ્ર દેવા
કૌશલ્યા ના કુવર તમારી આરતી રોજ ઉતારું રે
મારા ભજનમાં એકવાર આવો રેવું શિવશંકર ભોળા સાથે સતી પાર્વતી લાવો રે ઓ શિવશંકર ભોળા હું તો ગંગાજળ લઈ આવી સાથે બિલ્લી પત્ર લાવે હું તો પૂજા કરવા આવી રે હો શિવશંકર ભોળા હું તો આરતી તમારી ઉતારો રે હો શિવશંકર ભોળા
જય શિવ ઓમકારા પ્રભુ જય શિવ
મારા ભજનમાં એકવાર આવો રે હો શ્રી વિષ્ણુ દેવા સાથે સતી લક્ષ્મીજીને લાવો રે ઓ શ્રી વિષ્ણુ દેવા તમે ઘટ ઘટ ના 6 વાસી અંતરના સોયાબી તમે વૈકુંઠ ના 6 વાસી રે ઓ શ્રી વિષ્ણુ દેવા હું તો આરતી તમારી ઉતારો રે હો શ્રી વિષ્ણુ દેવા
જય જગદીશ હરે પ્રભુ જય જગદીશ હરે
મારા ભજનમાં એકવાર આવો રે હો કનૈયા વાલા સાથે રાધા જીને લાવો રે હો કનૈયા વાલા તમે મેથી મીઠી મોરલી બજાવો તમે ગોપીઓના મનહર ખાવો તમે વૃંદાવનમાં રાસ રસો રે હો કનૈયા વાલા હું તો આરતી તમારી ઉતારો રે હું કનૈયા વાલા
જય કાના કાળા પ્રભુ જય કાના કાળા
મારા ભજનમાં એકવાર આવો રે હો યોગેશ્વર દેવા તમે ભક્તોની વારે આવો રે હો યોગેશ્વર દેવા તમે સારથી બનીને આવ્યા અર્જન નો રથ હા કયો તમે ગીતાનું જ્ઞાન આપ્યું રે હો યોગેશ્વર દેવા હું તો આરતી તમારી ઉતારો રે હો યોગેશ્વર દેવા
દુઃખ હરતા ભયત રાતા આનંદ ના દાતા
મારા ભજનમાં એકવાર આવો રે હો સહજાનંદ સ્વામી તમે માણકી ઘોડીએ આવો રે હો સહજાનંદ સ્વામી તમે દાદા ખાચરને વાલા તમે લાડ ડુબા ના વાલા તમે સંતો ના રખવાળા રે હો હો સાજ આનંદ સ્વામી હું તો આરતી તમારી ઉતારો રે હો સહજાનંદ સ્વામી
જય સદગુરૂ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી
મારા ભજનમાં એકવાર આવો રે હો શ્રીનાથજી દયાળા સાથે યમુનાજી મહાપ્રભુજી ને લાવો રે હો શ્રીનાથજી દયાળા હું તો સામગ્રી લઈ આવી નિત નવા ભોગ ધરાવું હું તો શણગાર સજાવવા આવી રે હો શ્રીનાથજી દયાળા હું તો આરતી તમારી ઉતારું રે હો શ્રીનાથજી
આરતી શ્રીનાથજીની મંગળા કરે પ્રભુ મંગળા કરે
મારા ભજનમાં એકવાર આવો રે હો શ્રી ખોડલ માડી તમે મગર સવારે આવો રે હોશ રે ખોડલ માડી રાનવઘણ ની વારે આવ્યા તમે ચકલી બનીને આવ્યા બેની જાહલની લાજ રાખી રે હો શ્રી ખોડલ માડી હું તો આરતી તમારી ઉતારો રે હો શ્રી ખોડલ માતા
ચાર ચાર ધામની માં ખોડલ માં ની આરતી
મારા ભજનમાં એકવાર આવો રે હો શ્રી અંબે ગૌરી તમે વાઘ સવારે વેલા આવો રે હો શ્રી અંબે ગૌરી હું તો શણગાર રૂડા સજાવું નવરંગી ચુંદડી ઓઢાડું હું તો ગરબા રૂડા ગવરાવું રે હો શ્રી અંબે ગૌરી તમે ગરબે ઘૂમવા આવો રે ઓ શ્રી અંબે ગૌરી હું તો આરતી તમારી ઉતારું રે ઓ શ્રી અંબે ગૌરી
જય આધ્યાશક્તિ માં જય આદ્યશક્તિ
મારા ભજનમાં એકવાર આવો રે હો સદગુરુ દેવા તમે ભક્તોની વારે આવો રે હો શ્રી સદગુરુ દેવા મારી સૂતેલી સુરતા જગાડો મારા આતમને ઓળખાવો તમે ભવસાગર પાર ઉતારો રે હો સદગુરુ દેવા હું તો આરતી તમારી ઉતારું રે હો સદગુરુ દેવા
આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ શંકર ની સેવા