Перейти к содержимому

ચીલી ચીઝ ટોસ્ટ કેવી રીતે બનાવવું | Chilli Cheese Toast recipe in Gujarati | Quick snack

Zaykalogy Kitchen Gujarati

0:00 / 0:00

ચીલી ચીઝ ટોસ્ટ કેવી રીતે બનાવવું | Chilli Cheese Toast recipe in Gujarati | Quick snack

226 просмотров · 5 лет назад
Zaykalogy Kitchen Gujarati
3,92 тыс. подписчиков
226 просмотров · 5 лет назад
ચીલી ચીઝ ટોસ્ટ કેવી રીતે બનાવવું | Chilli Cheese Toast recipe in Gujarati | Quick snack | Zaykalogy Kitchen Gujarati જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજના એપિસોડમાં આપણે જોઈશું ચીલી ચીઝ ટોસ્ટ રેસિપી. એકદમ સરળ રીતે 5 જ મિનિટમાં બની જતો બાળકોનો મનપસંદ આ નાસ્તો બનાવવા માટે મુખ્ય સામગ્રી તરીકે બ્રેડ, લીલા મરચાં, બટર અને ચીઝનો ઉપયોગ થાય છે. તવા પર ચીઝ ચીલી ટોસ્ટ બનાવવાની રીત જોઈને જ બનાવવાનું અને ખાવાનું મન થઈ જાય છે. નાની નાની ભૂખ માટે પણ ચીઝ ચીલી બ્રેડ પરફેક્ટ વિકલ્પ છે. આને ઘણાં લોકો ઓપન સેન્ડવીચ પીઝા તરીકે પણ ઓળખે છે. તો બનાવો આ 5 મિનિટનો સરળ નાસ્તો અને પરિવાર સાથે એન્જોય કરો. 🥰 chilli cheese toast banavani rit, quick easy chilli cheese toast, no oven chilli cheese toast, chilli cheese toast without oven, open cheese toast sandwich, cheese toast sandwich on tawa, easy homemade cheese chilli toast, cheese chilli toast, quick & easy snacks, open sandwich pizza on tawa, ચીઝ ચીલી ઓપન સેન્ડવીચ, open cheese toast, indian street food, kids favourite snacks recipe, —————————————————————————— રેસિપી ગમી હોય તો વિડિયોને લાઈક 👍🏻 કરો. તમારા મિત્રો, પડોશીઓ અને સગાવ્હાલાઓને શેર (Share) કરો. શેર (Share) નું બટન તમે વિડિયોની નીચે જોઈ શકો છો. મારી ચેનલ ZAYKALOGY KITCHEN GUJARATI ને Subscribe કરો. “Subscribed” કર્યા પછી જે બેલ 🔔 બટન દેખાય એને ક્લિક કરો અને ત્યારપછી આવતા વિકલ્પમાંથી All પર ક્લિક કરો. જેથી મારા દરેક વિડિયોનું નોટીફીકેશન તમારા મોબાઇલ પર સૌપ્રથમ મળશે. આ તદ્દન ફ્રી છે. (હંમેશા માટે) ચેનલ લિંક :    / @zaykalogykitchengujarati   મને Comment કરીને જણાવો રેસિપીને લગતા તમારા અનુભવો, અપેક્ષાઓ, સૂચનો, પ્રશ્નો કે દુવિધાઓ. હું 💯 % પ્રયાસ કરીશ તમને રિપ્લાય કરવાનો. મિત્રો, દર મંગળવાર, ગુરૂવાર અને શનિવારે આ ચેનલ પર નવી રેસિપી મૂકીશ. આશા છે, આપ સપોર્ટ કરશો. 😇 તમારો પુષ્કળ આભાર 🙏🏻 ——————————————————————————— ઘરે અમુલ જેવું જ પ્રોસેસ્ડ ચીઝ બનાવવાની રેસિપી જોવા આ લિંક પર ક્લિક કરો :    • ૧૦૦ % ગેરંટી સાથે ઘરમાં રહેલી માત્ર 4 વસ્ત...   શું તમે અમારૂં ગુજરાતી ટ્રેડિશનલ નાસ્તાનું પ્લે લિસ્ટ જોયું ?    • ગુજરાતી નાસ્તો   અવનવા ગુજરાતી ફરસાણ બનાવવાની રેસિપી માટે નીચેની લિંક પર ક્લિક કરો :    • ગુજરાતી ફરસાણ   નવીન ફરાળી રેસિપીનું પ્લે લિસ્ટ જોવા નીચેની લિંક પર ક્લિક કરો :    • ફરાળી રેસિપી   ———————————————————————————— #ચીલીચીઝટોસ્ટ #ChilliCheeseToast #5MinsSnack #ZaykalogyKitchenGujarati #EasyRecipes #EveningSnacksEasy #IndianStreetFood #GujaratiRecipeInGujaratiLanguage #KidsFavouriteSnacks #GujaratiChef #GujaratiCooking #QuickSnacksGujarati #OpenToastSandwich #OpenSandwichPizza #NoOven