Перейти к содержимому

Chotila chamunda maa song | ચોટીલા ચામુંડા માં બેઠા ઉંચા ડુંગરે | चोटीला चामुंडा माता | ishan ahir

ishan ahir

0:00 / 0:00

Chotila chamunda maa song | ચોટીલા ચામુંડા માં બેઠા ઉંચા ડુંગરે | चोटीला चामुंडा माता | ishan ahir

15 975 просмотров · 2 года назад
ishan ahir
1,29 тыс. подписчиков
15 975 просмотров · 2 года назад
જય માતાજી..... નમસ્કાર માતાજી ની આરાધના કરતું ભક્તિમય ગીત ચામુંડ માડી બેઠા ઉંચા ડુંગરે.... Singer - ઈશાન આહીર, પ્રવિણ ગઢવી Lyrics - જગદીશ ગઢવી ( કવલ ) Recording- હરસિદ્ધિ સ્ટુડિયો ,ધોધંબા ( મિત ગોહિલ ) Music - મુકેશ ચૌહાણ Videography- રાહુલ ઠાકોર , મહેન્દ્ર પરમાર Editing - વિનોદ પટેલીયા Graphics - અજય પટેલ Support by - વિજય ગઢવી , હરદેવ ગઢવી Special Thanks –કિરીટભાઈ, ચોટીલા ( ડ્રોન ) માતાજી ની આરાધના કરતું ભક્તિમય ગીત રજુ કરતા અમે ખુબ આનંદીત છીએ. હું તેમજ મારા સાથી મિત્ર નો સ્વર અને ગીતકાર ના લખેલા શબ્દો તેમજ સંગીત અને સમગ્ર વિડિયો આપશ્રી ને ગમશે તેવી મને આશા છે. શક્તિ સ્વરૂપા માં ચામુંડા ગુજરાત ના ચોટીલા મા સાક્ષાત બિરાજમાન છે. ભારત મા અનેક જગ્યાએ માં ચામુંડા માતાજી ની આરાધના અને ભક્તિ થાય છે. અનેક સમાજમા માતા ચામુંડા કુળદેવી તરીકે પુજાય છે અને ઘણા બધા ગામોમાં ચામુંડા માતાજી ના મઢ , મંદિર આવેલ છે. માતા ચામુંડા ની આરાધના કરતું આ ગીત આપશ્રી ને ગમશે તેવી આશા છે. જય માતાજી, જય મુરલીધર , જય અલખધણી, જય ગુરુદેવ , જય જય સીતારામ.... #chotila #navratri #bhaktisong #surat #chamunda #maa #jaymataji #vadodara #garaba #mataji #durgapuja #gujarat #newsong #trend #dwarka #aarti #touristplace #gujaratisong #devi #shakti #saurashtra #nonstop #gujarati #kathiyawad #newgujaratisong #hindu #dungar #sinhvahini #navdurga #kirtan #gujarati #bhajan #trending #kuldevi #latestgujaratisong2023 #chotilahill Pls. Like, Share & subscribe