કિલેશ્વર, કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું શિવજીનું સાનિધ્ય | Kileshwar Temple |Beautiful Hills | Bardo
GLITTER GUJARAT
0:00 / 0:00
કિલેશ્વર, કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું શિવજીનું સાનિધ્ય | Kileshwar Temple |Beautiful Hills | Bardo
1 779 просмотров · 3 года назад
GLITTER GUJARAT
15,3 тыс. подписчиков
1 779 просмотров · 3 года назад
કિલેશ્વર એટલે કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું શિવજીનું સાનિધ્ય, મિત્રો આજે આપને આ વીડિયોમાં બતાવીશ, બરડા ડુંગરની લીલીછમ પર્વતમાળા વચ્ચે બિરાજમાન દેવાધીદેવ મહાદેવનું અલૌકિક મંદિર અને કુદરતી પ્રકૃતિથી ભરપુર તેમનું સુંદર મજાનું સાનિધ્ય,
હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તેથી અહીં પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિત મોટી સંખ્યામાં ભાવિકો આવે છે. પોરબંદરથી કિલેશ્વરનું અંતર અંદાજે 42 કિલોમીટર છે, જ્યારે ભાણવડથી કિલેશ્વરનું અંતર માત્ર 19 કિલોમીટર છે. કિલેશ્વર મહાદેવનું મંદિર બરડા અભ્યારણ્ય હેઠળ આવે છે.. તેથી અહીં પ્રવેશ માટે આપને વનવિભાગની મંજુરી અને તેમના નિયમોનું પાલન કરવું ખુબ જરૂરી મનાઈ છે
મિત્રો આપને નમ્ર વિનંતીછે કેજો હજી સુધી આપે અમારી ચેનલને સબસક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વીડિયો ગમે તો વીડિયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા..
👇આ પણ જુઓ
• પાંડવોએ અહીં કરી હતી મહાદેવની પૂજા | 'બાલા...
▶️
• ઘુમલી, હિલ સ્ટેશન જેવું સુંદર અને આધ્યાત્મ...
#Kileshwarmahadev #Bardohills #Bardomountain #shravan #bholenath #mahadev #shivaji #કિલેશ્વર #કિલેશ્વરમહાદેવ #બરડાઅભ્યારણ્ય #પોરબંદર #દેવભૂમીદ્વારકા #ભાણવડ #girnar #શ્રાવણમાસ #શિવજીનોમહિમા #શ્રાવણ #શ્રાવણનોસોમવાર
#shravan #shravansomvar #shravan2025 #tranding #trandingvidio