હું તો ઉભી બજારે ગોતુ શ્યામ ને રે | રેણુકા પટેલ | Hun To Ubhi Bajare Gotu | કીર્તન નીચે લખેલું છે
CN Dhun Mandal
0:00 / 0:00
હું તો ઉભી બજારે ગોતુ શ્યામ ને રે | રેણુકા પટેલ | Hun To Ubhi Bajare Gotu | કીર્તન નીચે લખેલું છે
82 429 просмотров · 6 месяцев назад
CN Dhun Mandal
28,6 тыс. подписчиков
82 429 просмотров · 6 месяцев назад
હું તો ઉભી બજારે ગોતુ શ્યામ ને રે | રેણુકા પટેલ | Hun To Ubhi Bajare Gotu | કીર્તન નીચે લખેલું છે
Singer :- Renuka Patel
Studio Editing :- Maa Studio Trent
Music :- N.C.Patel (Trent)
હું તો ઉભી બજારે ગોતું શ્યામ ને રે
મારા દ્વારિકાના નાથ મારો ઝાલ્યો જમણો હાથ
હું તો ઉભી બજારે ગોતું શ્યામ ને રે
જ્યારે મીરાંબાઈ એ શ્યામને પોકારીયા રે
મેવાડ ગયા દીનાનાથ ઝાલ્યો મીરાબાઈ નો હાથ
હું તો ઉભી બજારે ગોતું શ્યામ ને રે
મારા દ્વારિકાના નાથ મારો ઝાલ્યો જમણો હાથ
જ્યારે શકુબાઈ શ્યામ ને પોકારીયા રે
વવારુ બન્યા દીનાનાથ ઝાલ્યો શકુબાઈ હાથ
હું તો ઉભી બજારે ગોતું શ્યામ ને રે
જ્યારે નરસિંહ મહેતાએ તમને બોલાવ્યા રે
જુનાગઢ આવ્યા દીનાનાથ જોડી શામળશાની જાન
હું તો ઉભી બજારે ગોતું શ્યામ ને રે
મારા દ્વારિકાના નાથ મારો ઝાલ્યો જમણો હાથ
જ્યારે શબરી બાયે તમને બોલાવ્યા રે
વનમાં આવ્યા દીનાનાથ ખાધા એઠા જુઠા બોર
હું તો ઉભી બજારે ગોતુ શ્યામ ને રે
જ્યારે બોડાણાએ શ્યામ ને બોલાવીયા રે
ડાકોર ગયા દીનાનાથ ઝાલ્યા ગંગાબાઈની હાથ
હું તો ઉભી બજારે ગોતું શ્યામ ને રે
મારા દ્વારિકાના નાથ મારો ઝાલ્યો જમણો હાથ
જ્યારે દ્રૌપદી એ શ્યામ ને પોકારીયા રે
આવ્યા દ્વારિકાના નાથ પૂરયા પંચાલીના ચીર
હું તો ઉભી બજારે ગોતું શ્યામ ને રે
મારો વાલો તો દ્વારિકાનો નાથ છે રે
શરણે રાખો દીનાનાથ, મારે દર્શનની છે આશ
હું તો ઉભી બજારે ગોતું શ્યામ ને રે
Singer :- Renuka Patel
Studio Editing :- Maa Studio Trent
Music :- N.C.Patel (Trent)
ફેસ્બૂકમાં જોડાઈ શકો છો આપેલી લિંક પર ક્લિક કરી જોડાઓ
/ radhegopikirtan
ધૂન ભજન મંડળ ના લખેલા કીર્તન,
નવા ગુજરાતી કીર્તન લખેલા
લખેલા સત્સંગ ભજન મંડળ
સી એન ધૂન મંડળ કીર્તન
Gujarati Bhajan Mandal
Dhun Mandal Satsang
Dhun Mandal Kirtan
Lakhela Gujarati Kirtan
Nava Kirtan Video
મહિલા મંડળ ના ભજન
mix mahila bhajan mandal