Перейти к содержимому

Bavka ' પૌરાણિક શિવ મંદિર' ગોધરા થી વાયા લીમખેડા થી ડાભડા પાટિયાથી લીમખેડા પરત આવતાં નજીક બાવકા .

Canada life & Maharaja Ranchhodray

0:00 / 0:00

Bavka ' પૌરાણિક શિવ મંદિર' ગોધરા થી વાયા લીમખેડા થી ડાભડા પાટિયાથી લીમખેડા પરત આવતાં નજીક બાવકા .

15 просмотров · 4 дня назад
Canada life & Maharaja Ranchhodray
380 подписчиков
15 просмотров · 4 дня назад
પિતાંમ્બર / ધોતી વસ્ત્ર 2 (મહાદેવ અને પુંજારી માટે), રૂદ્રાક્ષ માળા, કમળ કાકડીની માળા, જનોઈજોટો, સફેદ ભસ્મ ચંદન, આરતી માટે દિવેટો,ઘંટડી આરતી વખતે ઉપયોગ માટે, સાથે તાંબાનું કોડિયું દીવો પ્રગટાવવા આરતી અને અખંડ દીવામાં પૂરવા સરસિયાનું તેલ અથવા ગાયનું ઘી સાથે દિવેટ,જળાભિષેક માટે તાંબાની ઝારી. બેસવા માટે આસન, નેપકીન,હાથ લોવાનો,જેવી ઘરેથી સાથે લાવેલ બધી સામગ્રી તૈયાર કરી શાંતિથી સેવા પૂજા કરી, નૈવેધ ધરાવવા ઘરેથી ગોળના લાડુ (ખસખસ છાંટેલા), દાળ ભાત, રીંગણ બટાકાનું રસદાર શાક, ગોટા, મોળા દહીંનો મઠો, સાથેનું મોટું ટિફિન ઘરેથી પરફેક્ટ તૈયાર કરી 1 સ્ટીલની થાળી, 3 વાટકી,2ચમચી પાણીનો ગ્લાસ  અથવા (ડિસ્પોઝેબલ ડીશ પડિયા) નૈવેદ્ય પીરસી મહાદેવ ને ધરાવી.ધરાવેલ નૈવેદ્ય પુંજારીને આપવું. બાદમાં સૌએ ત્યાં જ પછી પરિવાર સાથે વન ભોજનના આનંદ સાથે જમવા બેસાય.( સેવા પૂજા માટે પીતાંબર ધારણ કરી ખેસ પહેરવો હોય ઘરેથી પૂરી તૈયારી કરી ને જવાય.) સારી શાંત જગ્યા છે. મસ્ત વિડિયો ગ્રાફિ યાદગીરી માટે કરવાનું ભૂલાય નહીં.  અમાસ કે સોમવારે અથવા ઉતરાયણ પર્વનો દિવસ સારું રહે.. પ્રસાદી માળા એક નાના રૂદ્રાક્ષ 108 મેરુની માળા મહાદેવ ને ચડાવી પ્રસાદી કરી અનુકૂળ આવે તે પ્રમાણે સોની જોડે ચાંદીના કે સોનાના તાર માં ગુથવી કાયમ ગાળામાં ધારણ કરવાથી મહાદેવ રાજી રહેશે. જય મહાદેવ.