સુખડી પરફેક્ટ માપ સાથે સુખડી રેસીપી #sukhadi recipe #viralvideo @rekhavaghela123
Rekha's Recipes
0:00 / 0:00
સુખડી પરફેક્ટ માપ સાથે સુખડી રેસીપી #sukhadi recipe #viralvideo @rekhavaghela123
495 просмотров · 2 недели назад
Rekha's Recipes
222 подписчика
495 просмотров · 2 недели назад
નમસ્તે મિત્રો, Rekha's Recipes ચેનલમાં તમારું સ્વાગત છે.
આજના વીડિયોમાં આપણે બનાવીશું ગુજરાતની પરંપરાગત અને મોંમાં મુકતા જ ઓગળી જાય તેવી એકદમ પોચી "મહુડી સ્પેશિયલ સુખડી" (Sukhdi Recipe). આ હેલ્ધી વાનગી ફક્ત ૩ જ સામગ્રીમાંથી ઝટપટ બની જાય છે. શિયાળામાં આ સુખડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. વિગતવાર રેસીપી માટે વીડિયો આખો જરૂર જોજો.
સામગ્રી (Ingredients):
• ઘઉંનો કરકરો અને ઝીણો લોટ
• શુદ્ધ દેશી ઘી
• ગોળ (ઝીણો સમારેલો). એલચી
જો તમને આ સુખડી બનાવવાની રીત ગમી હોય તો વીડિયોને LIKE અને SHARE જરૂર કરજો. આવી જ નવી નવી અને પરફેક્ટ માપ સાથેની રેસીપી જોવા માટે ચેનલને SUBSCRIBE કરવાનું ભૂલતા નહીં!
Connect with me:
@rekhavaghela123. SukhdiRecipe #Sukhdi #GujaratiRecipe #MahudiSukhdi #GujaratiSweet #HealthySweet #GolPapdi #TraditionalGujaratiRecipe #RekhasRecipes #WinterSpecialSweet