Перейти к содержимому

સુરતમાં શ્રી રાધા વલ્લભ લાલજી મંદિરના દર્શન 🙏❤️ | એક જ દિવસમાં આટલા બધા મંદિરોમાં દર્શન | surti lala

surti lala

0:00 / 0:00

સુરતમાં શ્રી રાધા વલ્લભ લાલજી મંદિરના દર્શન 🙏❤️ | એક જ દિવસમાં આટલા બધા મંદિરોમાં દર્શન | surti lala

108 просмотров · 8 дней назад
surti lala
691 подписчик
108 просмотров · 8 дней назад
🙏 જય શ્રી રાધે રાધે! ❤️🚩 આજના આપણા વ્લોગમાં અમે સુરતના બાલાજી રોડ પર આવેલા પવિત્ર શ્રી રાધા વલ્લભ લાલજી મંદિરમાં દર્શન કરવા ગયા. 🙏💐 સાથે જ બીજા મંદિરો જેવા કે અષ્ટવિનાયક મંદિર, રામજી મંદિર,મોઢેશ્વરી માતા મંદિર, રણછોડ રાયજી મંદિર, શ્રી નાથજી મંદિર ના પણ દર્શન કર્યા. ભગવાનનાં દિવ્ય દર્શન કરીને મનને ખૂબ શાંતિ અને આનંદ મળ્યો. ❤️ આ સાથે જ એક જ દિવસમાં સુરતનાં આટલાં બધાં મંદિરોમાં દર્શન કરવાનો સુંદર અવસર મળ્યો. 🙏✨ અમારા આ ધાર્મિક અને ભક્તિમય Family Vlog ને અંત સુધી જરૂર જોજો. વીડિયો ગમે તો Like, Share અને Channel ને Subscribe કરવાનું ભૂલતા નહીં. ❤️ રાધે રાધે! 🙏🌸 #RadhaVallabhLaljiMandir #SuratMandir #SuratDarshan #રાધેવલ્લભ #સુરત #MandirDarshan #GujaratiVlog #FamilyVlog #SuratVlogger #જયશ્રીકૃષ્ણ 🙏 #surattemple #suratmandir #gujratifamilyvlog #familyvlog #surtilala #suratdiaries #balajiroad #funwithfamily #enjoy #food #suratdarshan #radhavallabh #radhavallabhshriharivansh #ashtvinayak #shreenathji #ambaji #ranchhodrai #modheshwarimata