Перейти к содержимому

Rakesh Barot | Dur Rahevama Maja Che | દૂર રહેવમા માજા ચે | Gujarati Bewafa Song | ગુજરાતી ગીતો

Saregama Gujarati

0:00 / 0:00

Rakesh Barot | Dur Rahevama Maja Che | દૂર રહેવમા માજા ચે | Gujarati Bewafa Song | ગુજરાતી ગીતો

1 629 559 просмотров · 4 года назад
Saregama Gujarati
4,85 млн подписчиков
1 629 559 просмотров · 4 года назад
રાકેશ બારોટનું નવું ગીત "દૂર રહેવમા માજા ચે" આપણને બતાવે છે કે જીવનની સૌથી ખરાબ વસ્તુ એ લોકો સાથે હોય છે જે આપણને એકલતા અનુભવે છે! Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati ! https://bit.ly/3D9eMLO બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો: Gaana https://tinyurl.com/fd6n5mar Jiosaavn https://tinyurl.com/mrx5u76r Spotify https://tinyurl.com/b3zyper9 Resso https://m.resso.com/ZSdn9BQa4 Jalso https://tinyurl.com/bdzkcftb Hungama https://tinyurl.com/2r6mfujv Amazon https://tinyurl.com/3d5pj687 Apple https://tinyurl.com/32kzwd8h YouTube https://tinyurl.com/2p84e76h Credits: Singer: Rakesh Barot Artist: Rakesh Barot, Diza Sharma, Nirav Kalak, Ravi Om Prakash Rao, Drushti Sharma Producer: Red Velvet Cinema Concept & Director: Vishnu Thakor Adalaj Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Production Management: Jigar Bhatiya Lyrics: Bharat Ravat, Devraj Adroj Music: Ravi Nagar, Rahul Nadiya Cemera: Dhruv Bhatiya Editing: Devang Patni Makeup & Hair: Hashmuk Limbachiya, Anjali Desai Production: Kiratan Barot Spotboy: Amar Panchal Special Thanks: Pride Hotel, Pakavan, Amdavad, Gujrat, Devendrbhai, Bhavesh Thakkar Light: Kalpesh Jadav, Mehul Jadav Lyrics: હો તને કપડાની જેમ આશિક બદલવા નો શોખ છે...(2) હા પેલા દિલ જોડી ને પછી દિલ તોડવાનો તને શોખ છે હો તારા આશિક ની આંખેથી ઉતરી ગઈ તારે ને મારે કોઈ કાળે બને નઈ જા જા તારાથી દૂર રહેવામાં મજા છે...(2) તને કપડાની જેમ આશિક બદલવા નો શોખ છે હા તને આશિક બદલવા નો શોખ છે હો ના જોઈ તારા જેવી પીછે બેવફા હટ હવે જા રસ્તા ખુલ્લા રે પડ્યા હો જોજે ના વિચારતી રડશું તારી યાદ માં એક દી તડપશે જાનુ મારી યાદ માં હો હવે તારે મારે લેવા દેવા રે નથી તારા જેવો પ્રેમ દુશ્મન ને મળે નઈ જા જા તારાથી દૂર રહેવામાં મજા છે...(2) તને કપડાની જેમ આશિક બદલવા નો શોખ છે તને આશિક બદલવા નો શોખ છે હો તને રે મુબારક મોટી ગાડીઓ વાળા અમે નતા જાન એવા રૂપિયા વાળા હો આજે હસી લે તું તારા હસવાના દાડા કાલે નહિ મળે આંસુ લુછવા વાળા હો રોશો પછતાશે જશે બધું લૂંટાઈ મરવા સિવાય કોઈ રસ્તો હશે નઈ જા જા તારાથી દૂર રહેવામાં મજા છે...(2) કપડાની જેમ આશિક બદલવા નો શોખ છે તને આશિક બદલવા નો શોખ છે આશિક બદલવા નો શોખ છે (English) Ho Tane Kapadani Jem Aashiq Badalavano Shokh Che...(2) Ha Pela Dil Jodi Ne Pachi Dil Todavano Tane Shokh Che Ho Tara Aashiq Ni Aakhe Thi Utari Gai Tare Ne Mare Koi Kale Bane Nai Ja Ja Tarathi Door Rahevama Maja Che...(2) Tane Kapadani Jem Aashiq Badalavano Shokh Che Ha Tane Aashiq Badalavano Shokh Che Ho Na Joi Tara Jevi Piche Bewafa Hat Have Jaa Rasta Khulla Re Padya Ho Joje Na Vicharati Radashu Tari Yaad Ma Ek Di Tadapashe Jaanu Mari Yaad Ma Ho Have Tare Mare Leva Deva Re Nathi Tara Jevo Prem Dushman Ne Male Nai Ja Ja Tarathi Door Rahevama Maja Che...(2) Tane Kapadani Jem Aashiq Badalavano Shokh Che Tane Aashiq Badalavano Shokh Che Ho Tane Re Mubarak Moti Gaadio Vala Ame Nata Jaan Eva Rupiya Vala Ho Aaje Hasi Le Tu Tara Hasavana Daada Kale Nahi Male Aasu Luchava Vala Ho Rosho Pachatashe Jashe Badhu Lutai Marava Sivay Koi Rasto Hashe Nai Ja Jaa Tarathi Door Rahevama Maja Che...(2) Kapadani Jem Aashiq Badalavano Shokh Che Tane Aashiq Badalavano Shokh Che Aashiq Badalavano Shokh Che #RakeshBarot #DurRahevamaMajaChe #saregamagujarati #gujaratibewafasong #newgujaratisong Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel :    / saregamagujarati   Follow us on - Facebook:   / saregama   Twitter:   / saregamaglobal