Перейти к содержимому

ઘરની દીકરી ❤️ | દીકરી ક્યારેય પરાઈ નથી થતી | Gujarati Emotional Family Story | DK PIPALIYA |MITAL

dkpipliya

0:00 / 0:00

ઘરની દીકરી ❤️ | દીકરી ક્યારેય પરાઈ નથી થતી | Gujarati Emotional Family Story | DK PIPALIYA |MITAL

1 802 просмотра · 7 дней назад
dkpipliya
196 подписчиков
1 802 просмотра · 7 дней назад
ઘરની દીકરી ❤️ | Gujarati Emotional Family Story લગ્ન પછી દીકરીનું ઘર બદલાઈ જાય છે... પણ શું ભાઈના દિલમાં તેનું સ્થાન પણ બદલાઈ જાય છે? ❤️ આ વાર્તા છે એક બહેન અને તેના ભાઈ ની, જ્યાં એક નાનકડા ગેરસમજના કારણે બહેનના દિલને દુઃખ થાય છે. પરંતુ અંતે ભાઈઓને સમજાય છે કે બહેન ક્યારેય પરાઈ નથી થતી. આ એક સંપૂર્ણ Original Gujarati Family Story છે, જે પરિવારના પ્રેમ, લાગણી અને ભાઈ-બહેનના સંબંધને દર્શાવે છે. 🎬 Artist: DK PIPALIYA 🎭 Genre: Gujarati Family Drama / Emotional Story 🎥 Presented By: DK PIPALIYA ❤️ વિડિયો ગમે તો LIKE કરો 💬 તમારી બહેન માટે એક ❤️ કોમેન્ટ કરો 🔔 DK PIPALIYA ચેનલને SUBSCRIBE કરો અને નવા Gujarati Family Videos માટે Bell Icon દબાવો. #DKPIPALIYA #ઘરનીદીકરી #GujaratiStory #GujaratiShortFilm #FamilyDrama #GujaratiFamilyStory #BrotherSister #EmotionalStory #GujaratiVideo #ગુજરાતીસ્ટોરી