Перейти к содержимому

શ્રાદ્ધમાં આ ૫ ભૂલો ભૂલથી પણ ન કરવી | | Shraddha Vidhi Gujarati

Guru Krupa Jyotish karyalay и Bakuleshchandra Nimbark

0:00 / 0:00

શ્રાદ્ધમાં આ ૫ ભૂલો ભૂલથી પણ ન કરવી | | Shraddha Vidhi Gujarati

149 просмотров · 2 дня назад
Guru Krupa Jyotish karyalay и Bakuleshchandra Nimbark
149 просмотров · 2 дня назад
About Of This Video: નમસ્કાર દર્શક મિત્રો, આ વીડિયોમાં પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરવા અંગેના શાસ્ત્રોક્ત નિયમો સરળ ભાષામાં સમજાવવામાં આવ્યા છે: 📌 વીડિયોમાં આવરી લીધેલા મુખ્ય મુદ્દા: 1. શ્રાદ્ધનો સર્વોત્તમ સમય (કુતુપ કાળ એટલે શું?) 2. ભોજન માટે સ્ટીલનાં વાસણો વાપરવા કે ખાખરાનાં પતરાળાં? 3. શ્રાદ્ધની રસોઈમાં શું બનાવવું અને શું ન બનાવવું? (બેસન અને તેલ કેમ વર્જિત છે?) 4. જનોઈ ન પહેરતા હોય તો શ્રાદ્ધ કેવી રીતે કરવું? (ખેસ અને દર્ભનો વિકલ્પ) 5. પંચબલિ કઈ થાળીમાંથી અને કેવી રીતે કાઢવી? શાસ્ત્ર સંદર્ભ: શ્રાદ્ધ વિધિ સંગ્રહ (પિતૃ ઉપાસના પદ્ધતિ) જો માહિતી ઉપયોગી લાગે તો વીડિયોને લાઈક કરશો અને અન્ય સ્વજનો સાથે શેર કરશો. ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ૐ પિતૃદેવાય નમઃ | ૐ નમો ભગવતે વાસુદેવાય #Shraddha Vidhi Gujarati #Pitru Paksha Niyam #Shraddha Rasoi Niyam #Panchbali Vidhi #Janoi Niyam Shraddha #Shraddha Patra Niyam #Pitru Tarpan Gujarati #Shraddha Karma #Karmakand #Shadh Paksha 2026 .