સુરતથી ઈગતપુરી 🚗❤️ |વરસાદમાં હિલ સ્ટેશનની મજા 🌧️🏔️ | FamilyRoad Trip Vlog #vlog #enjoyment #holiday
Jakhi's Vlog
0:00 / 0:00
સુરતથી ઈગતપુરી 🚗❤️ |વરસાદમાં હિલ સ્ટેશનની મજા 🌧️🏔️ | FamilyRoad Trip Vlog #vlog #enjoyment #holiday
405 просмотров · 9 дней назад
Jakhi's Vlog
727 подписчиков
405 просмотров · 9 дней назад
આજના વ્લોગમાં અમે સુરતથી ઈગતપુરી માટે ફેમિલી સાથે એકદમ મસ્ત રોડ ટ્રિપ પર નીકળ્યા છીએ. 🚗❤️
કારમાં આખી ફેમિલી સાથેનો સફર, રસ્તામાં થતી મસ્તી અને ઈગતપુરીના સુંદર લીલાછમ પહાડો, વરસાદી વાતાવરણ અને હિલ સ્ટેશનની મજા તમને આ વ્લોગમાં જોવા મળશે. 🌧️🏔️😍
ફેમિલી સાથે પસાર કરેલી આ સુંદર પળો અને પૂરો ટ્રાવેલ એક્સપિરિયન્સ જોવા માટે વ્લોગ છેલ્લે સુધી જરૂર જોjo. ❤️
વિડિયો ગમે તો LIKE 👍 | COMMENT 💬 | SHARE 🔄 અને CHANNEL ને SUBSCRIBE 🔔 કરવાનું ભૂલતા નહીં.
#SuratToIgatpuri #IgatpuriVlog #GujaratiVlog #FamilyVlog #RoadTrip #Igatpuri #TravelVlog #GujaratiYouTuber #FamilyTrip