Перейти к содержимому

મેરુ માલણ ફિલ્મની અજાણી વાતો! હિતુ કનોડિયાથી લઈને સુપરહિટ ગીતો સુધી | Naresh Kanodia | Snehlata |

DRV જય માતાજી ઢોલીવુડ

0:00 / 0:00

મેરુ માલણ ફિલ્મની અજાણી વાતો! હિતુ કનોડિયાથી લઈને સુપરહિટ ગીતો સુધી | Naresh Kanodia | Snehlata |

7 672 просмотра · 4 дн. назад
DRV જય માતાજી ઢોલીવુડ
32,3 тыс. подписчиков
7 672 просмотра · 4 дн. назад
Title:- મેરુ માલણ ફિલ્મની અજાણી વાતો! હિતુ કનોડિયાથી લઈને સુપરહિટ ગીતો સુધી | Naresh Kanodia | Snehlata | #MeruMalan #MeruMalan2026 #MeruMalanReRelease #NareshKanodia #Snehlata #HituKanodia #GujaratiMovie #GujaratiFilm #GujaratiCinema #Dhollywood #DhollywoodNews #GujaratiCinemaHistory #JagReMalanJag #OdhaniUdiUdiJay #PrafullDave About:- 👉 1985માં રિલીઝ થયેલી ગુજરાતી સિનેમાની સુપરહિટ ફિલ્મ 'મેરુ માલણ' 40 વર્ષ પછી ફરી એકવાર 6 નવેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. નરેશ કનોડિયા અને સ્નેહલતાજીની યાદગાર જોડી, ફિરોઝ ઈરાનીનો અભિનય, રમેશ મહેતાની કોમેડી અને મહેશ-નરેશનું સુમધુર સંગીત આજે પણ દર્શકોના દિલમાં જીવંત છે. આ ફિલ્મનાં લોકપ્રિય ગીતો 'જાગ રે માલણ જાગ' અને 'ઓઢણી ઉડી ઉડી જાય' આજે પણ લોકો ગણગણે છે. આ વીડિયોમાં જાણીશું: મેરુ માલણ ફિલ્મનો 1985નો સુવર્ણ ઇતિહાસ. 40 વર્ષ પછી ફિલ્મની Re Release. નરેશ કનોડિયા અને સ્નેહલતાજીનો યાદગાર અભિનય. ફિલ્મનાં સુપરહિટ ગીતો અને મહેશ-નરેશનું સંગીત. પ્રફુલ દવે અને અલકા યાજ્ઞિકનાં લોકપ્રિય ગીતો. હિતુ કનોડિયાએ બાળ કલાકાર તરીકે ભજવેલું પાત્ર. વનિતા પાલસ્કર વિશેની રસપ્રદ માહિતી. પ્રમોશન વગર પણ તે સમયની ગુજરાતી ફિલ્મો કેવી રીતે સિલ્વર જ્યુબિલી થતી હતી. નરેશ કનોડિયાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવેલી જૂના સમયની ફિલ્મોની વાતો. 📅 Re Release Date: 6 November 2026 ગુજરાતી સિનેમાના સુવર્ણ ઇતિહાસને ફરી યાદ કરવા માટે આ વીડિયો અંત સુધી જરૂર જુઓ. વિડિયો ગમે તો Like, Share અને Comment કરવાનું ભૂલતા નહીં. ગુજરાતી ફિલ્મો, Gujarati Cinema History, Dhollywood News, Gujarati Movie Updates અને ગુજરાતી કલાકારોની જીવન સફર વિશે વધુ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ કરો. *DRV જય માતાજી ઢોલીવુડ* YouTube Search Keywords:- મેરુ માલણ, મેરુ માલણ ફિલ્મ, મેરુ માલણ 2026, મેરુ માલણ રી રિલીઝ, મેરુ માલણ રિલીઝ ડેટ, મેરુ માલણ ટ્રેલર, મેરુ માલણ ગીતો, મેરુ માલણ ફિલ્મના ગીતો, મેરુ માલણ 1985, નરેશ કનોડિયા, નરેશ કનોડિયા ફિલ્મ, સ્નેહલતા ગુજરાતી ફિલ્મ, નરેશ કનોડિયા સ્નેહલતા, હિતુ કનોડિયા, ફિરોઝ ઈરાની, રમેશ મહેતા, પ્રફુલ દવે, અલકા યાજ્ઞિક, જાગ રે માલણ જાગ, ઓઢણી ઉડી ઉડી જાય, મહેશ નરેશ સંગીત, ગુજરાતી ફિલ્મ રી રિલીઝ, ગુજરાતી સિનેમાનો ઇતિહાસ, Gujarati Movie, Gujarati Film, Meru Malan Movie, Meru Malan 1985, Meru Malan Re Release, Meru Malan 2026, Naresh Kanodia, Snehlata Gujarati Actress, Hitu Kanodia, Firoz Irani, Ramesh Mehta, Prafull Dave, Alka Yagnik, Jag Re Malan Jag, Odhani Udi Udi Jay, Gujarati Cinema, Gujarati Cinema History, Dhollywood Movie, Gujarati Movie Re Release, Old Gujarati Movie, Gujarati Superhit Movie, Gujarati Movie Songs, Gujarati Movie News, Gujarati Entertainment, Hashtag:- #મણિરાજબારોટ #ડાયરો #old 🙏 જય માતાજી | જય ગુજરાતી સિનેમા | જય ઢોલીવુડ ___________________________________