🟠Election Campaign Patan | ચૂંટણી પ્રચારની જાહેર સભામાં સ્ટેજ પર જોવા મળ્યા બુટલેગરો | bootlegger
News18 Gujarati
0:00 / 0:00
🟠Election Campaign Patan | ચૂંટણી પ્રચારની જાહેર સભામાં સ્ટેજ પર જોવા મળ્યા બુટલેગરો | bootlegger
2 260 просмотров · Трансляция закончилась 5 мес. назад
News18 Gujarati
4,54 млн подписчиков
2 260 просмотров · Трансляция закончилась 5 мес. назад
Bootleggers seen on stage in Congress election campaign public meeting. A video of the meeting in Harijna Adia village of Patan district panchayat has surfaced. Bootleggers campaigned for Congress on stage in the presence of Chanasma assembly Congress MLA Dinesh Thakor. Bootleggers admitted to getting votes in the election that they are and were bootleggers. In the Congress meeting, bootleggers assured to stop alcohol in the public meeting. Bootleggers seen on the public stage... To get votes in the election, Congress made a spectacle of the festival of democracy by bringing bootleggers on stage.
કોંગ્રેસની ચૂંટણી પ્રચારની જાહેર સભામાં સ્ટેજ પર જોવા મળ્યા બુટલેગરો.
પાટણ જિલ્લા પંચાયતની હારીજના અડિયા ગામમાં સભાનો વિડિઓ આવ્યો સામે.
ચાણસ્મા વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરની ઉપસ્થિતી માં સ્ટેજ પર બુટલેગરોએ કોંગ્રેસ માટે કર્યો પ્રચાર.
બુટલેગરોએ ચૂંટણીમાં મત લેવા માટે કબૂલ્યું કે અમે બુટલેગર છીએ અને હતા.
કોંગ્રેસની સભામાં બુટલેગરોએ જાહેર સભામાં દારૂ બંધ કરવાની આપી ખાતરી.
જાહેર સ્ટેજ પર જોવા મળેલા બુટલેગરોએ...
ચૂંટણીમાં વોટ મેળવવા માટે કોંગ્રેસે બુટલેગરોને સ્ટેજ પર લાવીને લોકશાહીના પર્વ ને બનાવ્યો તમાસો.
#patan #bootlegger #congress #speech #news18gujarati
ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ.
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Follow us on:
Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e
Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube
Subscribe to News18 Gujarati YouTube Channel: / @news18gujarati
Visit News18 Gujarati website: https://gujarati.news18.com/
Follow us on Facebook: / news18gujarati
Follow us on Twitter: / news18guj
Follow us on Instagram: / news18gujarati