🔥 ખાટા-મીઠા રસિયા ઢોકળા 😍 એકવાર ખાશો તો વારંવાર બનાવશો | Gujarati Special Recipe
Swad ni Safar
0:00 / 0:00
🔥 ખાટા-મીઠા રસિયા ઢોકળા 😍 એકવાર ખાશો તો વારંવાર બનાવશો | Gujarati Special Recipe
93 просмотра · 2 нед. назад
Swad ni Safar
87 подписчиков
93 просмотра · 2 нед. назад
😋 આજે બનાવીએ ગુજરાતી પરંપરાગત અને સ્વાદિષ્ટ રસિયા ઢોકળા! ખાટા-મીઠા રસામાં ડૂબેલા નરમ અને મજેદાર ઢોકળાનો સ્વાદ એવો કે ખાવાની મજા જ આવી જાય! 😍
જો તમને ગુજરાતી વાનગીઓ અને નવી-નવી રેસિપી બનાવવાનો શોખ હોય, તો આ રસિયા ઢોકળાની રેસિપી જરૂર ટ્રાય કરજો.
❤️ રેસિપી ગમે તો લાઈક કરો, કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવો અને આવી જ મજેદાર ગુજરાતી રેસિપી માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં!
#RasiyaDhokla #GujaratiRecipe #GujaratiFood #DhoklaRecipe #TraditionalGujaratiFood #FoodLovers #GujaratiCooking