માત્ર ₹50માં કપાસની ડીરૂ કાપવાનો દેશી જુગાડ 😱🔥 | 12V DC મોટરથી બનાવ્યું અદ્ભુત સાધન | PRIYANK PATEL
PRIYANK NI DUNIYA 🌇
0:00 / 0:00
માત્ર ₹50માં કપાસની ડીરૂ કાપવાનો દેશી જુગાડ 😱🔥 | 12V DC મોટરથી બનાવ્યું અદ્ભુત સાધન | PRIYANK PATEL
433 просмотра · 2 недели назад
PRIYANK NI DUNIYA 🌇
220 подписчиков
433 просмотра · 2 недели назад
માત્ર ₹50માં કપાસની ડીરૂ કાપવાનો દેશી જુગાડ 😱🔥 | 12V DC મોટરથી બનાવ્યું અદ્ભુત સાધન | Farmer Jugaad
📝 Description
ખેડૂત ભાઈઓ માટે એકદમ સસ્તો અને ઉપયોગી દેશી જુગાડ 🚜🌱
માત્ર ₹50ના ખર્ચે 12V DC 575 મોડલ મોટર, નાનો પ્લાસ્ટિક પંખો અને દવા છાંટવાના પંપના પીન જોઈન્ટનો ઉપયોગ કરીને જાતે બનાવેલું આ સાધન કપાસની ડીરૂ કાપવામાં કેવી રીતે કામ કરે છે, તે વીડિયોમાં બતાવ્યું છે. ❤️
👉 “ખેડૂતની બુદ્ધિ, ઓછો ખર્ચ અને જોરદાર જુગાડ! 🚜🔥”
#PriyankPatel #PriyankPatelVlog #DesiJugaad #FarmerJugaad #Kapas #CottonFarming #CottonFarmer #Farming #Farmer #Agriculture #GujaratiFarmer #ખેડૂત #દેશીજુગાડ #કપાસ #ખેતી