હરસ, મસા અને ફિશર એટલે શું ? બેસ્ટ ઘરેલુ ઉપાય જાણો #ayurveda #healthtips #doctor
Swaayo - Dr. Vishal Pandya
0:00 / 0:00
હરસ, મસા અને ફિશર એટલે શું ? બેસ્ટ ઘરેલુ ઉપાય જાણો #ayurveda #healthtips #doctor
98 460 просмотров · 7 месяцев назад
Swaayo - Dr. Vishal Pandya
235 тыс. подписчиков
98 460 просмотров · 7 месяцев назад
હરસ, મસા અને ફિશર એટલે શું ? બેસ્ટ ઘરેલુ ઉપાય જાણો
મો - 94844 94574
કોઈ પણ તકલીફ માટે ઘરબેઠા ઓનલાઇન સારવાર લેવા માટે ફોન કરો.
——
chapters
00:00 - હરસ, મસા અને ફિશરની ગંભીર સમસ્યા
00:41 - હરસ-મસાનું સચોટ નિદાન અને ઘરગથ્થુ ઉપચાર
01:17 - ડૉ. વિશાલ પંડ્યાનો પરિચય અને હોસ્પિટલની વિગત
01:25 - હરસ અને મસા વચ્ચેનો તફાવત શું છે?
01:41 - ફિશર ના લક્ષણો અને કારણો
02:45 - મસા ના લક્ષણો અને લોહી પડવાની સમસ્યા
03:20 - શું મસામાં ઓપરેશન કરાવવું જ પડે?
03:44 - ફિશર મટાડવા માટે 3 અસરકારક આયુર્વેદિક ઉપાય
04:10 - મસાના 4 સ્ટેજ અને કયા સ્ટેજમાં ઓપરેશન ટાળી શકાય?
04:55 - પાચન સુધારવા અને કબજિયાત દૂર કરવાની રીત
05:18 - અર્શકુઠાર રસ અને હરડેનો ઉપયોગ
05:26 - સીટ્સ બાથ લેવાના ફાયદા
06:22 - બળતરા અને દુખાવો શાંત કરવા જાત્યાદિ તેલનો પ્રયોગ
06:55 - ક્યારે ઓપરેશન (ક્ષારસૂત્ર) કરાવવું હિતાવહ છે?
07:30 - નિષ્કર્ષ અને આયુર્વેદિક સલાહ
----
દવાખાના નું એડ્રેસ
To - ગાંધીધામ ( કચ્છ )
સંજીવની આયુર્વેદ પંચકર્મ હોસ્પિટલ
ડો. વિશાલ પંડ્યા ( M.D.Ayurved )
મો - 94844 94574
2 જો માળ ,
ટાઈમ સ્કવેર - 1
સિંધુબાગ રોડ ,
વોર્ડ - 7/B ,
ગુરુકુળ ,
ગાંધીધામ ,
ગુજરાત ,
પિન - 370201
હોસ્પિટલ નો સમય = સવારે 11 થી 2 અને સાંજે 5 થી 8
———-
વધુ માહિતી માટે અમારા
93277 52537 નંબર ઉપર Hi લખી ને વોટ્સએપ કરો.
#gujarati #ayurveda #healthtips #doctor
Discomfort during bowel movements is a common issue, and many individuals silently endure conditions like piles (hemorrhoids) or fissures due to the fear of surgical procedures. Understanding the difference between a fissure, characterized by severe cutting pain and burning from hard stools, and piles, which involve swollen blood vessels and potential bleeding, is essential for proper care. Fortunately, early identification allows for effective management, and a significant majority of early-stage cases can be addressed without the need for surgery.
Ayurvedic treatment focuses on a holistic approach to managing these anorectal conditions safely and effectively. Since the root cause is often linked to poor digestion and chronic constipation, Ayurveda emphasizes improving digestive health to prevent hard stools. Natural herbal remedies like Haritaki and Triphala are utilized to soften bowel movements and enhance digestion. Additionally, therapeutic practices such as soothing sitz baths and the application of Jatyadi oil help reduce inflammation, ease burning sensations, and provide significant pain relief. For advanced stages where symptoms are severe, Ayurveda provides specialized procedures like Ksharasutra therapy for sustained recovery.
At Sanjeevani Ayurved Hospital, located in Gandhidham, Kachchh, Gujarat (NABH Accredited), we are committed to offering comprehensive, patient-centered care. Under the expert guidance of Dr. Vishal Pandya (MD Ayurveda), Dr. Riddhi Pandya, and a highly skilled team of 40+ qualified BAMS Ayurvedic doctors, we strive to address the underlying causes of your health concerns. Our dedicated team ensures that you receive the most appropriate and supportive Ayurvedic management tailored to your specific stage of the condition.