સૌથી મોટો મૂર્ખ કોણ? | રાજાને મળ્યો સોનાનો ડંડો | પ્રેરણાદાયી વાર્તા
Gujju story's
0:00 / 0:00
સૌથી મોટો મૂર્ખ કોણ? | રાજાને મળ્યો સોનાનો ડંડો | પ્રેરણાદાયી વાર્તા
30 просмотров · 2 недели назад
Gujju story's
1 подписчик
30 просмотров · 2 недели назад
સૌથી મોટો મૂર્ખ કોણ? | રાજાને મળ્યો સોનાનો ડંડો | પ્રેરણાદાયી વાર્તા
કે નમસ્કાર મિત્રો,
આજે હું તમને સંભળાવું છું એક અત્યંત પ્રેરણાદાયી અને જીવન બદલી નાખનારી વાર્તા – “સૌથી મોટો મૂર્ખ કોણ?”
એક રાજાએ પોતાના મંત્રીને સોનાનો ડંડો આપીને કહ્યું કે, “જે વ્યક્તિ તને તારાથી વધુ મૂર્ખ દેખાય, તેને આ ડંડો આપી દેજે.”
આ ડંડો ઘણા હાથોમાં ફર્યા પછી છેવટે એક એવા વ્યક્તિ પાસે પહોંચ્યો, જેણે રાજાને જ કહી દીધું – “મહારાજ, આ ડંડો તમારા જ છે… કારણ કે તમારાથી મોટો મૂર્ખ કોઈ નથી!”
આ વાર્તા તમને યાદ અપાવશે કે…
મર્યા પછી સોનું, ચાંદી, રાજ્ય કે સંપત્તિ કશું લઈ જઈ શકાતું નથી.
માત્ર સારા કર્મો જ સાથે જાય છે.
જો આ વાર્તા તમને ગમી હોય તો:
👍 લાઈક કરો
💬 કોમેન્ટમાં લખો – “મને સારા કર્મ કરવા છે”
🔔 સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો
📤 શેર કરો જેથી બીજાઓને પણ પ્રેરણા મળે
તમારા જીવનમાં હંમેશા સારા કર્મો કરો.
ધન્યવાદ!
#સૌથીમોટોમૂર્ખ #પ્રેરણાદાયીવાર્તા #ગુજરાતીવાર્તા #MoralStory #LifeChangingStory #રાજાનીવાર્તા #સોનાનો_ડંડો #સારાકર્મ #Gujaratimotivationalstory #InspirationalStory #GujaratiKahani #મૂર્ખકોણ #પ્રેરણા #સારુંકર્મ #YouTubeGujarati