સંઘર્ષથી PI અધિકારી સુધીની સફર | Jayrajsinh Gadhvi Saheb | Inspiring Story 👮♂️✨
Voice of Visionary
0:00 / 0:00
સંઘર્ષથી PI અધિકારી સુધીની સફર | Jayrajsinh Gadhvi Saheb | Inspiring Story 👮♂️✨
1 235 просмотров · 13 дней назад
Voice of Visionary
544 подписчика
1 235 просмотров · 13 дней назад
એક સામાન્ય વ્યક્તિથી PI અધિકારી બનવાની પ્રેરણાદાયી સફર — સંઘર્ષ, શિસ્ત, સમર્પણ અને સમાજસેવાની આ ખાસ વાતચીતમાં જાણીએ Mr. Jayrajsinh Gadhvi Saheb પાસેથી તેમની જીવનયાત્રા અને પોલીસ સેવાના અનુભવો.
આ ખાસ conversationમાં તેઓ શેર કરે છે:
🔹 PI Officer બનવા સુધીની Journey
🔹 જીવનમાં Discipline અને Dedicationનું મહત્વ
🔹 Police Service દરમિયાનના Challenges & Lessons
🔹 ફરજ અને જવાબદારી સાથે જોડાયેલા અનુભવો
🔹 સમાજ માટે Service કરવાની પ્રેરણા
🔹 યુવાનો માટે જીવન અને કારકિર્દીને લગતા મહત્વપૂર્ણ સંદેશ
33 વર્ષ Police Service + 7 વર્ષ Force = 40 વર્ષથી વધુની સેવા અને અનુભવ.
આ સફર માત્ર એક Officer બનવાની Journey નથી, પરંતુ જીવનમાં પડકારોનો સામનો કરીને કેવી રીતે આગળ વધવું તેની એક પ્રેરણાદાયી કહાની છે. 👮♂️
🎙️ Hosted By: Parag Parvadiya
📞 For More Information / Collaboration:
83 47 47 7900
જો તમને આવી Real Stories, Inspiring Journeys, Leadership, Discipline અને Life Lessons ગમતા હોય તો Videoને Like 👍 કરો, Share ↗️ કરો અને Channelને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
#JayrajsinhGadhvi #JayrajsinhGadhviSaheb #PIGadhvi #PoliceOfficer #GujaratPolice #PoliceJourney #PIOfficer #InspiringJourney #GujaratiPodcast #GujaratiInterview #GujaratiMotivation #LifeLessons #Discipline #Dedication #ServiceToSociety #YouthMotivation #InspirationalStory #ParagParvadiya #VoiceOfVisionary #podcastindia