ઘરના કચરામાંથી રાંધણ ગેસ બનાવતા સુરતના પ્રોફેસર
DD News Gujarati
0:00 / 0:00
ઘરના કચરામાંથી રાંધણ ગેસ બનાવતા સુરતના પ્રોફેસર
72 просмотра · 8 ч назад
DD News Gujarati
197 тыс. подписчиков
72 просмотра · 8 ч назад
સુરતના પ્રોફેસર ડૉ. યોગેશ રોટલીવાલાએ ઘરની અગાસી પર જ ભીના કચરામાંથી બાયોગેસ બનાવવાનું અનોખું મોડેલ તૈયાર કર્યું છે! 🏡♻️ છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલા આ પ્લાન્ટથી રસોઈ ગેસની બચત, જૈવિક ખાતરનું ઉત્પાદન અને પર્યાવરણનું રક્ષણ થઈ રહ્યું છે. દરરોજના કચરામાંથી ઊર્જા બનાવતી આ પહેલ ખરેખર પ્રેરણાદાયી છે!
#Surat #Biogas #WasteToWealth #WetWasteManagement #GreenEnergy #EcoFriendly #SustainableLiving #GujaratNews #GoodNewsGujarat #CleanEnvironment
For more Latest News Updates:
YouTube / ddnewsgujarati
Twitter / ddnewsgujarati
Telegram https://t.me/ddnewsgujarati
Facebook / ddnewsgujarati
Instagram / ddnewsgujarati
Website http://ddnewsgujarati.com/
Stay Safe, Stay Updated