Перейти к содержимому

એક રોટલા માટે તરસ્યું ગુજરાત! છપ્પનિયા દુકાળની ભયાનક હકીકત | 1899-1900

Namaste Gir News

0:00 / 0:00

એક રોટલા માટે તરસ્યું ગુજરાત! છપ્પનિયા દુકાળની ભયાનક હકીકત | 1899-1900

634 просмотра · 1 дн. назад
Namaste Gir News
218 тыс. подписчиков
634 просмотра · 1 дн. назад
એક રોટલા માટે તરસ્યું ગુજરાત! છપ્પનિયા દુકાળની ભયાનક હકીકત | 1899-1900 ગુજરાતના ઇતિહાસનો સૌથી કરુણ અને ભયાનક સમય એટલે છપ્પનિયો દુકાળ! વિક્રમ સંવત 1956 એટલે કે ઈસવીસન 1899-1900 દરમિયાન ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભયાનક દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદના અભાવે ખેતરો સુકાઈ ગયાં, અનાજની અછત સર્જાઈ, લાખો પશુઓએ જીવ ગુમાવ્યા અને ભૂખમરાને કારણે અસંખ્ય પરિવારો બરબાદ થઈ ગયા. આખરે શું થયું હતું છપ્પનિયા દુકાળ દરમિયાન? કેમ લોકો એક રોટલા માટે તરસી રહ્યા હતા? શું લોકો ઝાડનાં પાંદડાં ખાવા મજબૂર બન્યા હતા? આશરે 20 લાખ પશુઓનાં મૃત્યુનો આંકડો ક્યાંથી આવ્યો? કેટલાં લોકોનાં મૃત્યુ થયાં હતાં? અંગ્રેજ સરકાર દ્વારા કેવાં રાહતકાર્યો શરૂ કરાયાં હતાં? જુઓ 10થી 12 મિનિટની આ ખાસ ઐતિહાસિક ડોક્યુમેન્ટરી અને જાણો ગુજરાતના ઇતિહાસનું એક એવું પાનું, જેને ભૂલવું મુશ્કેલ છે. 📌 ડોક્યુમેન્ટરી પસંદ આવે તો LIKE, SHARE અને COMMENT જરૂર કરજો. 🔔 આવી જ ઐતિહાસિક અને અજાણી હકીકતો માટે SUBSCRIBE કરો – નમસ્તે ગીર ન્યૂઝ. છપ્પનિયો દુકાળ, છપ્પનિયા દુકાળનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, 1899 famine, 1900 famine, Indian famine 1899, Gujarat famine history, Vikram Samvat 1956, Gujarat history documentary, Gujarati documentary, છપ્પનિયો દુકાળ 1899, ગુજરાતમાં દુષ્કાળ, કાઠિયાવાડનો ઇતિહાસ, સૌરાષ્ટ્રનો ઇતિહાસ, famine in Gujarat, historical documentary Gujarati, Namaste Gir News, Gujarati history, 1899-1900 drought. #છપ્પનિયોદુકાળ #GujaratHistory #GujaratiDocumentary #GujaratFamine #IndianHistory #SaurashtraHistory #HistoricalDocumentary #NamasteGirNews