Rajkot Shocking Incident | રાજકોટમાં ચેકડેમમાં નહાવા ગયેલા 4 બાળકોના મોત | Gujarati News
News18 Gujarati
0:00 / 0:00
Rajkot Shocking Incident | રાજકોટમાં ચેકડેમમાં નહાવા ગયેલા 4 બાળકોના મોત | Gujarati News
7 208 просмотров · 16 часов назад
News18 Gujarati
4,51 млн подписчиков
7 208 просмотров · 16 часов назад
4 children drown in Rajkot. Four children who went to bathe in the check dam drowned. The bodies of 4 children were found after hours of struggle. The family is mourning the death of four children. A nephew who came to his uncle's house also died. An incident occurred in the check dam behind the Hanuman temple in Dahisarda, Paddhari. Four children, including a nephew who came to his uncle's house during the Janmashtami holidays, died. All four friends who went to bathe in the check dam behind the Hanuman temple in Dahisarda, Paddhari drowned.
રાજકોટમાં 4 બાળકોના ડૂબી જવાથી મોત.ચેકડેમમાં ન્હાવા ગયેલા ચાર બાળકો ડૂબ્યા.કલાકોના જહેમત બાદ 4 બાળકોના મૃતદેહ મળ્યા. ચાર બાળકોના મોતથી પરિવારમાં શોક.મામાના ઘરે આવેલા ભાણેજનું પણ મોત.પડધરીના દહીસરડામાં હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં બની ઘટના.જન્માષ્ટમીની રજામાં મામાના ઘરે આવેલા ભાણેજ સહિત ચાર બાળકોના મોત.પડધરીના દહીસરડા આજી ગામે હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા ગયેલા ચારેય મિત્રો ડૂબી ગયા.n18oc_samachar
#RajkotNews #PadadhariNews #DahisardaTragedy #DrowningIncident #GujaratNews #JanmashtamiTragedy #RajkotBreaking #CheckDamAccident #gujaratinews18 #news18gujarati
ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ.
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Follow us on:
Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e
Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube
Subscribe to News18 Gujarati YouTube Channel: / @news18gujarati
Visit News18 Gujarati website: https://gujarati.news18.com/
Follow us on Facebook: / news18gujarati
Follow us on Twitter: / news18guj
Follow us on Instagram: / news18gujarati
Follow Every Breaking Story LIVE 🔴
Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM