Перейти к содержимому

CET 2026 | ગુજરાતી વિષયની સંપૂર્ણ તૈયારી | ગુજરાતી ભાષા અને વ્યાકરણ | GURU GYANSETU#education

Guru Gyansetu

0:00 / 0:00

CET 2026 | ગુજરાતી વિષયની સંપૂર્ણ તૈયારી | ગુજરાતી ભાષા અને વ્યાકરણ | GURU GYANSETU#education

468 просмотров · Трансляция закончилась 2 дн. назад
Guru Gyansetu
2,43 тыс. подписчиков
468 просмотров · Трансляция закончилась 2 дн. назад
CET 2026 | ગુજરાતી વિષયની સંપૂર્ણ તૈયારી | ગુજરાતી ભાષા અને વ્યાકરણ | GURU GYANSETUeducation 🙏 નમસ્કાર વિધાર્થી મિત્રો , GURU GYANSETU CHANNEL માં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ . 🙏 🎓 ગુજરાતના વિદ્યાર્થીઓ માટે Scholarship અને Competitive Examsની શ્રેષ્ઠ તૈયારીનું વિશ્વસનીય Educational Platform. અમારી GURU GYANSETU CHANNEL પર અનુભવી Faculty દ્વારા જવાહર નવોદય, CET, PSE, જ્ઞાનસાધના, SSE, NMMS અને TST જેવી મહત્વપૂર્ણ પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે. અહીં તમને મળશે: ✅ Concept Based Teaching ✅ Chapter Wise & Topic Wise Lectures ✅ Maths, Reasoning & Mental Ability Preparation ✅ Important MCQs & Previous Year Questions ✅ Regular Test & Revision ✅ Short Tricks & Smart Methods ✅ Live Classes & Exam Strategy ✅ મહત્વપૂર્ણ Exam Updates અને Guidance અમારો હેતુ વિદ્યાર્થીઓને સરળ ભાષામાં ગુણવત્તાસભર શિક્ષણ આપી તેમનું Concept મજબૂત કરવું, Practice વધારવી અને પરીક્ષામાં વધુ આત્મવિશ્વાસ સાથે સારું પરિણામ મેળવવામાં મદદ કરવાનો છે. 📚 JNV | CET | PSE | જ્ઞાનસાધના | SSE | NMMS | TST 🔔 નિયમિત Lectures, Tests અને Updates માટે Channelને Subscribe કરો અને Bell Icon ON કરો. #CET2026 #CETExam #CETGujarati #CETPreparation #GURUGYANSETU #GuruOnline #GujaratiGrammar #GujaratiVyakaran #GujaratiLanguage #CETGujarat #CETClass5 #CETExamPreparation #GujaratiMCQ #CETLiveClass #CompetitiveExam #GujaratEducation #ગુજરાતી #ગુજરાતીવ્યાકરણ #CETપરીક્ષા