Перейти к содержимому

Garlic & Green Chili Pickle Recipe | લસણીયા મરચાનું અથાણું બનાવવાની સરળ રીત

Drasta's Dream 🙂

0:00 / 0:00

Garlic & Green Chili Pickle Recipe | લસણીયા મરચાનું અથાણું બનાવવાની સરળ રીત

3 409 просмотров · 1 месяц назад
Drasta's Dream 🙂
161 подписчик
3 409 просмотров · 1 месяц назад
🌶️ Looking for a quick and spicy homemade pickle? Today's recipe is Lasaniya Marcha Nu Athanu (Garlic Green Chilli Pickle), a traditional Gujarati pickle that is full of flavor and ready in just a few minutes. It pairs perfectly with roti, thepla, paratha, khichdi, dal-rice, or any everyday meal. In this video, I'll show you the easiest way to prepare this delicious pickle. First, wash and dry the green chillies, then cut them into small pieces. Lightly roast the garlic in a little oil, followed by the fenugreek seeds. Crush both together, then mix with red chilli powder, coriander cumin powder, turmeric, salt, and pickle masala. Pour hot oil over the mixture, add lemon juice and dry mango powder, cover for 5 minutes, and your flavorful Lasaniya Marcha Nu Athanu is ready to enjoy! 🌶️ Ingredients: Green Chillies Garlic Fenugreek Seeds Pickle Masala Salt Red Chilli Powder Coriander Cumin Powder Turmeric Powder Oil Dry Mango Powder (Amchur) Lemon Juice If you enjoyed this authentic Gujarati pickle recipe, don't forget to Like, Share, and Subscribe to Drasta's Dream for more traditional Gujarati recipes, home-style cooking, and easy homemade pickles. ❤️ ------------------------------------------------------------------------------------------------------------------- 🌶️ આજે હું લઈને આવી છું એકદમ ટેસ્ટી અને મસાલેદાર લસણીયા મરચાનું અથાણું. ખૂબ જ ઓછા સમયમાં બનતું આ પરંપરાગત ગુજરાતી અથાણું રોટલી, થેપલા, પરાઠા, ખીચડી કે દાળ-ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રેસીપીમાં સૌથી પહેલા લીલા મરચાંને ધોઈને સારી રીતે કોરા કરી નાના ટુકડામાં કાપી લો. ત્યારબાદ લોઢી પર થોડું તેલ મૂકી લસણને શેકી લો અને એ જ લોઢી પર મેથીના દાણા પણ શેકી લો. હવે બંને વસ્તુને ખાંડણીમાં થોડું કૂટી લો. એક બાઉલમાં આ મિશ્રણ લઈને તેમાં લાલ મરચું પાઉડર, ધાણા જીરુ પાઉડર, હળદર, મીઠું અને અથાણાનો મસાલો ઉમેરીને સારી રીતે મિક્સ કરો. હવે એકદમ ગરમ કરેલું તેલ ઉમેરો. ત્યારબાદ લીંબુનો રસ અને ડ્રાય મેંગો પાઉડર (આમચૂર) ઉમેરીને ફરી મિક્સ કરો. 5 મિનિટ માટે ઢાંકીને રાખો. બસ તૈયાર છે સ્વાદિષ્ટ લસણીયા મરચાનું અથાણું, જે દરેક ભોજનનો સ્વાદ વધારી દેશે. 😋 🌶️ જરૂરી સામગ્રી: લીલા મરચાં લસણ મેથીના દાણા અથાણાનો મસાલો મીઠું લાલ મરચું પાઉડર ધાણા જીરુ પાઉડર હળદર પાઉડર તેલ ડ્રાય મેંગો પાઉડર (આમચૂર) લીંબુનો રસ જો તમને મારી આ સરળ અને સ્વાદિષ્ટ ગુજરાતી અથાણાની રેસીપી ગમી હોય તો વીડિયોને Like કરો, Share કરો અને આવી જ ઘરેલુ ગુજરાતી રેસીપી માટે Drasta's Dream ને Subscribe કરવાનું ભૂલશો નહીં. ❤️ #DrastasDream #LasaniyaMarcha #LasaniyaMarchaRecipe #GreenChilliPickle #GreenChilliRecipe #GujaratiAthanu #AthanuRecipe #GujaratiPickle #PickleRecipe #GujaratiRecipes #GujaratiFood #GujaratiCooking #GujaratiRasoi #TraditionalGujaratiFood #AuthenticGujaratiRecipe #HomemadePickle #InstantPickle #SpicyPickle #GarlicPickle #GarlicRecipe #GreenChilli #IndianPickle #IndianFood #IndianRecipes #VegetarianRecipes #EasyRecipes #QuickRecipes #HomeCooking #HomemadeFood #KitchenTips #DailyCooking #FoodLovers #FoodVlog #CookingChannel #DesiFood #IndianKitchen #HealthyRecipes #VillageStyleCooking #HomestyleCooking #GujaratiKitchen