Перейти к содержимому

દર્દો કમાયા | Dardo Kamaya | Kajal Maheriya | Gujarati New Sad Song 2026 | Gujarati Bewafa Song

T-Series Gujarati

0:00 / 0:00

દર્દો કમાયા | Dardo Kamaya | Kajal Maheriya | Gujarati New Sad Song 2026 | Gujarati Bewafa Song

19 320 просмотров · 13 ч назад
T-Series Gujarati
3,96 млн подписчиков
19 320 просмотров · 13 ч назад
​‪@TSeriesGujarati‬ presents : દર્દો કમાયા 💔 | Dardo Kamaya | Kajal Maheriya | Gujarati New Sad Song 2026 | Gujarati Bewafa Song Song Details: Song Name : Dardo Kamaya Singer : Kajal Maheriya Lyrics : Mahindar,Jayesh Rajgor Music : Dhruvin Mevada Artists : Karan Rajveer,Hiral Patel Co Artists : Megha Rathod Child Artist : Manthan Padhiyar Project By Pushpak Bhimani Production House : Bloom Enterprise Director : Faruk Gayakwad D.O.P : Sehzad Mansuri(Tipu) Edit : Ashu Hir Makeup : Kinjal Raval Production Manager : Mahesh Prajapati,Amit Prajapati Music Label: T-Series ==================================================== Ho Honu Aapi Ne Ame Ret Layi Ne Aaya Ho Honu Aapi Ne Ame Ret Layi Ne Aaya Honu Aapi Ne Ame Ret Layi Ne Aaya Ho Dil Aapi Ne Ame Dardo Kamaya Ho Dil Aapi Ne Ame Dardo Kamaya Ho Prem No Matlab Samjayo Matlabiye Ke Aandhalo Bharosho Na Karvo Kadiye Prem No Matlab Samjayo Matlabiye Ke Aandhalo Bharosho Na Karvo Kadiye Ke Aandhalo Bharosho Na Karvo Kadiye Ho Prem Ni Re Vate Barbaad Thayi Ne Aaya Prem Ni Re Vate Barbaad Thayi Ne Aaya Ho Dil Aapi Ne Ame Dardo Kamaya Ho Dil Aapi Ne Ame Dardo Kamaya Ho Metha Modhe Vato Aeto Karta Mari Hare Rakhi Rakhi Ne Mane Roj Aandhare Ho Halgata Haiya Ne Have Kon Aavi Thare Yaado Re Eni Mane Vagar Mote Mare Ho Radti Aankho Na Aanshu Mane Puche Kem Che Udash Kayi De Dukh Tane Shu Che Radti Aankho Na Aanshu Mane Puche Kem Che Udash Kayi De Dukh Tane Shu Che Kem Che Udash Kayi De Dukh Tane Shu Che Ho Vagar Paniye Tara Prem Ma Bhinjaya Vagar Paniye Tara Prem Ma Bhinjaya Ho Dil Aapi Ne Ame Dardo Kamaya Ho Honu Aapi Ne Ame Ret Layi Ne Aaya Honu Aapi Ne Ame Ret Layi Ne Aaya Ho Dil Aapi Ne Ame Dardo Kamaya Ho Dil Aapi Ne Ame Dardo Kamaya Ho Tane Pan Male Koyi Tara Jevo Sathi Pachi Hamjashe Kevu Thay Che Dagathi Ho Prem Karvani Kadi Bhul Na Karishu Matlabiyo Thi Bau Door Re Rahishu Ho Bhulthiye Have Aavi Bhul Na Thashe Khota Vaydathi Aa Dil Na Bharmashe Bhulthiye Have Aavi Bhul Na Thashe Khota Vaydathi Aa Dil Na Bharmashe Khota Vaydathi Aa Dil Na Bharmashe Ho Prem Keri Jalma Ame Re Atvaya Prem Keri Jalma Ame Re Atvaya Ho Dil Aapi Ne Ame Dardo Kamaya Ho Honu Aapi Ne Ame Ret Layi Ne Aaya Honu Aapi Ne Ame Ret Layi Ne Aaya Ho Dil Aapi Ne Ame Dardo Kamaya Ho Dil Aapi Ne Ame Dardo Kamaya ======================================== હો હોનું આપીને અમે રેત લઈને આયા હો હોનું આપીને અમે રેત લઈને આયા હોનું આપીને અમે રેત લઈને આયા હો દિલ આપીને અમે દર્દો કમાયા હો દિલ આપીને અમે દર્દો કમાયા હો પ્રેમનો મતલબ સમજાયો મતલબીયે કે આંધળો ભરોસો ના કરવો કદીયે પ્રેમનો મતલબ સમજાયો મતલબીયે કે આંધળો ભરોસો ના કરવો કદીયે કે આંધળો ભરોસો ના કરવો કદીયે હો પ્રેમની રે વાટે બરબાદ થઈને આયા પ્રેમની રે વાટે બરબાદ થઈને આયા હો દિલ આપીને અમે દર્દો કમાયા હો દિલ આપીને અમે દર્દો કમાયા હો મેઠા મોઢે વાતો એતો કરતા મારી હારે રાખી રાખીને મને રોજ અંધારે હો હળગતા હૈયાને હવે કોણ આવી ઠારે યાદો રે એની મને વગર મોતે મારે હો રડતી આંખોના આંશુ મને પૂછે કેમ છે ઉદાસ કઈ દે દુઃખ તને શું છે રડતી આંખોના આંશુ મને પૂછે કેમ છે ઉદાસ કઈ દે દુઃખ તને શું છે કેમ છે ઉદાસ કઈ દે દુઃખ તને શું છે હો વગર પાણીયે તારા પ્રેમમાં ભીંજાયા વગર પાણીયે તારા પ્રેમમાં ભીંજાયા હો દિલ આપીને અમે દર્દો કમાયા હો હોનું આપીને અમે રેત લઈને આયા હોનું આપીને અમે રેત લઈને આયા હો દિલ આપીને અમે દર્દો કમાયા હો દિલ આપીને અમે દર્દો કમાયા હો તને પણ મળે કોઈ તારા જેવો સાથી પછી હમજાશે કેવું થાય છે દગાથી હો પ્રેમ કરવાની કદી ભૂલ ના કરીશું મતલબીઓથી બઉ દૂર રે રહીશું હો ભૂલથીયે હવે આવી ભૂલ ના થાશે ખોટા વાયદાથી આ દિલ ના ભરમાશે ભૂલથીયે હવે આવી ભૂલ ના થાશે ખોટા વાયદાથી આ દિલ ના ભરમાશે ખોટા વાયદાથી આ દિલ ના ભરમાશે હો પ્રેમ કેરી જાળમાં અમે રે અટવાયા પ્રેમ કેરી જાળમાં અમે રે અટવાયા હો દિલ આપીને અમે દર્દો કમાયા હો હોનું આપીને અમે રેત લઈને આયા હોનું આપીને અમે રેત લઈને આયા હો દિલ આપીને અમે દર્દો કમાયા હો દિલ આપીને અમે દર્દો કમાયા ============================================== #KajalMaheriya #GujaratiSadSong #NewGujaratiSong FOR LATEST UPDATES: ---------------------------------------- Subscribe to ‪@TSeriesGujarati‬ and enjoy the best of Gujarati music! 🎶❤️ Discover the latest Gujarati New Songs, Gujarati Latest Songs, Gujarati Love Songs, Gujarati Sad Songs, Gujarati Romantic Songs, Gujarati Bhajans, Garba Songs, Gujarati Folk Songs and more popular Gujarati music — all in one place. 💖🎵 Stay tuned for new Gujarati songs, trending music, soulful melodies and evergreen Gujarati hits from T-Series Gujarati.