Перейти к содержимому

આંબા સહિતના ૧૧૦૦ જેટલા વિવિધ વેરાયટીના વૃક્ષો પર દૂધ ગોળનો સફળ પ્રયોગ #Cow #Milk & Jaggery process

Khyati's Talk

0:00 / 0:00

આંબા સહિતના ૧૧૦૦ જેટલા વિવિધ વેરાયટીના વૃક્ષો પર દૂધ ગોળનો સફળ પ્રયોગ #Cow #Milk & Jaggery process

43 291 просмотр · 4 года назад
Khyati's Talk
26,4 тыс. подписчиков
43 291 просмотр · 4 года назад
સુરતના ખેડૂત વાલજીભાઇ માંગુકિયાએ છેલ્લા ત્રણ વર્ષથી આંબા, મોંસબી, દાડમ, સંતરા, નારીયેળી, સરગવો, આંબળા સહિતના ૧૧૦૦ જેટલા વિવિધ વેરાયટીના વૃક્ષો પર દૂધ ગોળનો સફળ પ્રયોગ કરી ઉત્તમ પરિણામ મેળવ્યું અને અનેક ખેડૂતોને દૂધ ગોળના પ્રયોગોમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. દૂધ-ગોળના મિશ્રણને કેવી રીતે બનાવવું અને સ્પ્રે કઇ રીતે કરવું તે વિગતે વિડીયોમાં જાણવા મળશે. વિડીયોને અંત સુધી માણવો. Surat based farmer Valjibhai Mangukia have successfully experimented with milk jaggery spray on about 1100 different varieties of trees including Mango, Citrus, Gooseberry. Farmer has got encouraging result with constant efforts. Viewers will love to watch its process too, how to mix it and make it in proper way. 250 મિલી ગાયનું દૂધ અને 100 ગ્રામ ગોળ કોઈપણ પાકમાં ફ્લાવરિંગ બેસે ત્યારે પહેલો છંટકાવ 35 દિવસે અને બીજો છંટકાવ 45 દિવસે કરવો અને શાકભાજીમાં દર પંદર દિવસે છાંટો કોઈ રોગ-જીવાત નહીં આવે ઉત્પાદન વધશે ખર્ચ ઘટશે -------------------------------------------------- Video Creator: Khyati Joshi, Writer-Journalist – Surat_Gujarat. Video Edited: Khyati Joshi Video Filmed By: Nehal Surati, Surat_Gujarat. Video Assistant : Nidhi Jani, Surat_Gujarat Back Ground Music Credit to : Yashvi Rawal, Gandhinagar_Gujarat. -----------------------------------    • #GarlicCreeper લસણ વેલ, દૂધી પપૈયા પર દૂધ ...      • એક અનોખી સરકારી શાળા જ્યાં બાળકો ઉગાડે છે ...      • બીજ વિનાના જામફળની અદભૂત ખેતી      • બારડોલીના મહિલા ખેડૂત પ્રતિમાબેન ગોહિલએ એસ...