Перейти к содержимому

આ મંદિર સાથે ગુરુ દ્રોણાચાર્ય અને પાંડવોની જોડાયેલી છે કથાઓ

ETV Bharat Gujarat

0:00 / 0:00

આ મંદિર સાથે ગુરુ દ્રોણાચાર્ય અને પાંડવોની જોડાયેલી છે કથાઓ

587 просмотров · 3 недели назад
ETV Bharat Gujarat
35,3 тыс. подписчиков
587 просмотров · 3 недели назад
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામ નજીક મચ્છુન્દ્રી નદીના કાંઠે આવેલું દ્રોણેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર બન્યું છે. કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું આ પ્રાચીન શિવધામ ધાર્મિક આસ્થા ઉપરાંત તેની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ અને શિવલિંગ પર સતત વહેતી જળ ધારાને કારણે આગવી ઓળખ ધરાવે છે. દ્રોણ ગામથી આશરે એક કિલોમીટર દૂર આવેલા આ પવિત્ર સ્થળે શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. ગીર સોમનાથ જિલ્લાના આસપાસના ગામો ઉપરાંત ઉના, ગીર ગઢડા, કોડીનાર, તાલાળા, વેરાવળ સહિતના વિસ્તારો તેમજ સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્રોણેશ્વર મહાદેવના દર્શન અને આશીર્વાદ માટે ઉમટી પડે છે. ગીર સોમનાથની ધરતી પર દ્રોણેશ્વર મહાદેવ, વેગડાજી ભીલ અને વીર હમીરજી ગોહિલ સાથે જોડાયેલી લોક પરંપરાઓ આજે પણ લોકોની સ્મૃતિમાં જીવંત છે. આ ગાથામાં એક તરફ પ્રાચીન શિવભક્તિ છે તો બીજી તરફ સોમનાથની રક્ષા માટે વીરોએ આપેલા બલિદાનની શૌર્યગાથાઓ પણ કથા છે. #etvbharatgujaratinews #gujaratinews #gujaratinewstoday #latestgujaratinews #gujaratinewsupdate #gujaratilivenews #etvbharatgujaratinews #shravan #dronvillage #GirGadhada #DroneshwarMahadev #GuruDron #MahaBharatkaal #Shivling #haritagetemple Droneshwar Mahadev Temple Droneshwar Mahadev Gir SomnathLord Shiva Temple Dron Dron village Gir Gadhada Machhundri river bank temple Gir Somnath district Shiva temples Machhundri dam Droneshwar Mahabharata connection Droneshwar temple Guru Dronacharya Shiva temple Gujarat Pandavas history Dron village Ancient Shiva temples in Saurashtra Droneshwar waterfall Gir Somnath Religious tourism Gir Gadhada Nature and pilgrimage sites near Gir forest ETV Bharat Gujarat is an exclusive news channel on YouTube that streams news related to Gujarat. Get the latest news, breaking news, video, audio, and feature stories in ETV Bharat Gujarat. તમે અમારી સાથે જોડાઈ શકો છો : - Facebook :   / etvbharatgujarat   Instagram :   / etv_bharat_gujarat   Twitter : https://tweetdeck.twitter.com/ Koo : https://www.kooapp.com/profile/etvbha... Share Chat : https://sharechat.com/profile/etvbhar... For More Details Download ETV Bharat App - https://bit.ly/3iscVsI