Перейти к содержимому

GSRTC Conductor Exam 2026 | MOCK TEST-01 | નવા સિલેબસને આધારે | MCQ TEST #computer

MS POWER GK

0:00 / 0:00

GSRTC Conductor Exam 2026 | MOCK TEST-01 | નવા સિલેબસને આધારે | MCQ TEST #computer

8 213 просмотров · 2 мес. назад
MS POWER GK
7,29 тыс. подписчиков
8 213 просмотров · 2 мес. назад
GSRTC Conductor Exam 2026 | MOCK TEST-01 | નવા સિલેબસને આધારે | MCQ TEST #computerembroidery નમસ્કાર મિત્રો,તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. GSRTC ડ્રાઈવર અને કંડક્ટર ભરતી ૨૦૨૬ ની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે. આ વિડીયોમાં આપણે પરીક્ષામાં વારંવાર પુછાતા ૨૦ સૌથી મહત્વના પ્રશ્નો (MCQs) તેની વિગતવાર સમજૂતી સાથે જોયા છે. આ વિડીયોમાં કવર કરેલા વિષયો: GSRTC નિગમની મહત્વની માહિતી અને ઇતિહાસ મોટર વ્હીકલ એક્ટ (RTO કાયદા અને કલમો) કમ્પ્યૂટર જ્ઞાન (શોર્ટકટ કી અને બેઝિક પ્રશ્નો) ટિકિટિંગ અને ભાડા ગણતરીના નિયમો (સ્ટેજ ગણતરી) જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને LIKE કરજો, તમારા મિત્રો સાથે SHARE કરજો અને આવી જ પરીક્ષાલક્ષી માહિતી માટે ચેનલને SUBSCRIBE જરૂર કરજો!📌 તમારા સ્કોર કેટલો થયો તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો! #GSRTC #ConductorBharti2026 #DriverBharti #GujaratST #ComputerGK #MotorVehicleAct #GSRTCExamPreparation #CompetitiveExams gsrtc conductor exam preparation gsrtc conductor imp questions gsrtc computer shortcuts gsrtc ticket stage calculation conductor bharti 2026 gujarat st conductor paper solution computer mcq in gujarati