Перейти к содержимому

Harsh Kher Podcast Part 1 | ગૌસેવા, Ayurveda અને જીવનની પ્રેરણાદાયક સફર | Gujarati Podcast..

Vato ni bethak

0:00 / 0:00

Harsh Kher Podcast Part 1 | ગૌસેવા, Ayurveda અને જીવનની પ્રેરણાદાયક સફર | Gujarati Podcast..

1 702 просмотра · 3 мес. назад
Vato ni bethak
74 подписчика
1 702 просмотра · 3 мес. назад
Harsh Kher Podcast Part 1 | ગૌસેવા, Ayurveda અને જીવનની પ્રેરણાદાયક સફર | Gujarati Podcast...... “જે વ્યક્તિએ પોતાનું જીવન ગૌસેવા અને આયુર્વેદને સમર્પિત કર્યું છે, તેમની પ્રેરણાદાયક સફરની શરૂઆત… ❤️🐄🌿 આ છે Harsh Kher Podcast નો Part 1. જેમાં તમને ગૌસેવા,આયુર્વેદ,ગૌવિજ્ઞાન ની એવી વાતું જે તમે કયાય પણ નહીં સાભળી હશે............ જો તમને ગાયો, આયુર્વેદ અને ભારતીય સંસ્કૃતિ ગમે છે તો આ એપિસોડ જરૂર જુઓ. 🙏” આ Podcast ના Part 1 માં Harsh Kher (Kher Ayurved) સાથે ગૌસેવા, આયુર્વેદ અને જીવનની શરૂઆત વિશે ખાસ વાતચીત કરવામાં આવી છે. આ Part 1 માં તમે જાણશો: ✅ Harsh Kher ની શરૂઆત કેવી રીતે થઈ ✅ Ayurveda તરફનો તેમનો પ્રવાસ ✅ ગૌસેવા સાથેનો લાગણીસભર સંબંધ ✅ જીવનના સંઘર્ષ અને પ્રેરણા જો તમને આ વિડિયો ગમે તો Like 👍 કરો, Comment 💬 કરો અને Channel ને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. #KherAyurved #Ayurveda #Gaushala #GujaratiPodcast #InspirationalStory #Natura|Healing #IndianCulture #CowService #PodcastIndia #beindgaupremi Like | Share | Comment Subscribe for more inspiring Gujarati podcasts