Перейти к содержимому

આત્મા પરમાત્મા ને વિનવે રે લોલ - રેણુકા પટેલ | કિર્તન નીચે લખેલું છે| Dhun Mandal Kirtan 2025

Renuka Patel Official

0:00 / 0:00

આત્મા પરમાત્મા ને વિનવે રે લોલ - રેણુકા પટેલ | કિર્તન નીચે લખેલું છે| Dhun Mandal Kirtan 2025

100 701 просмотр · 1 год назад
Renuka Patel Official
44 тыс. подписчиков
100 701 просмотр · 1 год назад
#gujaratikirtan #dhunmandal #bhajan #gujaratibhajan #satsangmandal satsangi mandal આત્મા પરમાત્મા ને વિનવે રે લોલ - રેણુકા પટેલ | શ્રધ્યા પક્ષ કીર્તન | Dhun Mandal Kirtan 2025 કીર્તન ગુજરાતી ભજન સત્સંગ કીર્તન mahila mandal gujarati gujarati mahila kirtan, Mahila Mandal Satsang, mahila satsang song, Nava Gujarati kirtan Satsang mandal na bhajan gujarati dhun mandal ધૂન મંડળ ગુજરાતી કીર્તન Renuka Patel Na Kirtan Renuka Patel Bhajan Satsang Renuka Patel Na Dhun Mandal Kirtan Renuka Na Bhajan કિર્તન આત્મા પરમાત્મા ને વિનવે હો રામ પ્રભુ દેજો સારો રે અવતાર જો સત્સંગમાં કરું મારા બેસણા રે રામ અવતાર હોલા નો વાલે આપ્યો રે રામ બળિયો મારો હોલાનો અવતાર જો મોભારમા આવ્યા મારા બેસણા રે રામ આત્મા પરમાત્મા ને વિનવે હો રામ પ્રભુ સારો દેજોને અવતાર જો સત્સંગમાં કરું મારા બેસણા રે રામ અવતાર કબુતર નો વાલે આપ્યો હો રામ નથી જોતો કબૂતરનો અવતાર જો કુવામાં આવ્યા મારા બેસણા રે રામ આત્મા પરમાત્મા ને વિનવે હો રામ પ્રભુ સારો દેજોને અવતાર જો સત્સંગમાં કરું મારા બેસણા રે રામ અવતાર બળદનો વાલે આપ્યો રે રામ નથી જોતો બળદનો અવતાર જો ભાર ઉપાડી ખેતર ખેડવા રે રામ આત્મા પરમાત્મા ને વિનવે હો રામ પ્રભુ સારો દેજોને અવતાર જો સત્સંગમાં કરું મારા બેસણા રે રામ અવતાર માછલી નો વાલે આપ્યો હો રામ નથી જોતો માછલીનો અવતાર જો જળમાં આવ્યા રે મારા બેસણા હો રામ આત્મા પરમાત્મા ને વિનવે હો રામ પ્રભુ સારો દેજોને અવતાર જો સત્સંગમાં કરું મારા બેસણા રે રામ અવતાર ઝાડવાનો વાલે આપ્યો હો રામ નથી જોતો ઝાડવાનો અવતાર જો તડકા વેઠીને છાયા આપવા રે રામ અવતાર માનવનો વાલે આપિયો રે રામ ધન્ય મારો માનવનો અવતાર જો સત્સંગમાં કરું મારા બેસણા રે રામ આત્મા પરમાત્મા ને વિનવે હો રામ