૪૨ ગુફાઓ વાળો અદભૂત ડુંગર - સાણા ડુંગર | Exploring Hidden Sana Caves Gir
Best Of Kathiyawad
0:00 / 0:00
૪૨ ગુફાઓ વાળો અદભૂત ડુંગર - સાણા ડુંગર | Exploring Hidden Sana Caves Gir
135 просмотров · 3 месяца назад
Best Of Kathiyawad
34 подписчика
135 просмотров · 3 месяца назад
૪૨ ગુફાઓ વાળો અદભૂત ડુંગર - સાણા ડુંગર | Exploring Hidden Sana Caves Gir
સાણા ડુંગર (Shana Dungar) ગુફાઓ, જેની ઓળખ Sana Caves તરીકે થાય છે, ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લામાં આવેલ Una તાલુકાના Shana Vankiya જંગલ નજીક સ્થિત છે.
આ ગુફા પાંચ પાંડવો સમયની છે અહીં કુલ લગભગ ૪૨ ગુફાઓ આવેલી છે
સ્થાન અને વિસ્તાર:-
👉સ્થળનું નામ: સાણા ડુંગર ગુફાઓ (Sana Dungar Caves)
👉જિલ્લો: ગીર-સોમનાથ જિલ્લો, ગુજરાત
👉તાલુકો: ઉના તાલુકો
👉સ્થાન: શાણા વંકીયા ગામ પાસે, ઉનાથી આશરે 28 કિમી દૂર
👉ઈતિહાસ: બૌદ્ધ યૂગ દરમિયાન બનાવેલી અંદાજે 62 ગુફાઓ, અંદાજિત વર્ષ – 2મી સદી BC થી 1લી સદી AD
વિશિષ્ટતાઓ:-
👉સૌથી મોટી ગુફા – જેને "ભીમ ની કોરી" કહે છે, તેમાં 50 હાથી સમાઈ શકે એવું પ્રમાણ દર્શાવવામાં આવે છે
👉એક ગુફામાં મોટું 10 ફુટ ઉંચું શિવલિંગ પણ દર્શાવાય છે
સ્તૂપા, ચૈત્ય, વિહાર, પિલ્લર હોલ્સ, પાણીના કૂવા જેવી બૌદ્ધ સ્થાપતીઓ જોવા મળે છે.....
સ્થાન:- Shana Vankiya, Una, Gir Somnath
🛕પુરાતન બૌદ્ધ ગુફાઓ, શિવલિંગ, અને ભીમની લોકકથા સાથે જોડાયેલું સ્થળ છે
Gujarat ના ફરવા લાયક સ્થળો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો
Sana dungar
Sanadugar caves
Sana vakia Sana
dungar
Sana caves
Sana Dungar Caves Gujarat
Shana Vankiya Caves
Bhim nu Sasaru Gujarat
10 foot Shivling cave
Bhim gufa Gir Somnath
Ancient Buddhist Caves Gujarat
સાણા ડુંગર ગુફાઓ
ભીમનું સાસરું ગુફા
ગુજરાત પ્રવાસ સ્થળ
સાણા ડુંગર
સાણા વાકીયા ડુંગર
સાણા ડુંગર ગુફાઓ
સાણા ગુફાઓ ગુજરાત
ગુજરાતી બ્લોગ
Hidden places in Gujarat
Gujarat Shivling cave
Gujarat Mahabharat location
#sanacaves #sanavankiyacaves #Sanadugar #mahadev #gujrativlog #history #caves #pandav #pandav #historyofpandava #shivling #girjungle #gandigir #gujarattourism #una #sanavakiya #gujratturisum #bestplace #swayambhushivling #caves #bhimcave #history #shethjagdusha #jagatiyadada #akhandjyot #girnarliliparikrama #gujarativlogger #socialvideos #storyteller #contentcreater#gujarativlogger#SanaDungar #BhimNuSasaru #GujaratTravel #AncientCaves #10FootShivling #HiddenGujarat #સાણા_ડુંગર #ભીમનું_સાસરું #ગુજરાત_ટ્રાવેલ #ગુફાઓ #શિવલિંગ #અદભુત_ગુજરાત