શ્રાવણના છેલ્લા દિવસે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર,વડનગર । દર્શનાર્થીઓ સાથેની કેટલીક યાદગાર પળો.
Vadnagar ni Gatha # વડનગરની ગાથા
0:00 / 0:00
શ્રાવણના છેલ્લા દિવસે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર,વડનગર । દર્શનાર્થીઓ સાથેની કેટલીક યાદગાર પળો.
1 494 просмотра · 13 дней назад
Vadnagar ni Gatha # વડનગરની ગાથા
1,5 тыс. подписчиков
1 494 просмотра · 13 дней назад
શ્રાવણમાસના છેલ્લા દિવસે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર, વડનગર ખાતે ડમરું યાત્રા દરમિયાન દર્શનાર્થીઓ સાથેની કેટલીક યાદગાર અને હળવી પળો. 🙏🔱
આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અને ભક્તિ સાથે આનંદની ક્ષણો માણી. ખાસ કરીને વડીલોના આશીર્વાદ અને પ્રેમભર્યા સ્નેહે આ દિવસને વધુ યાદગાર બનાવી દીધો. ❤️
વડનગરની ધરતી, હાટકેશ્વર દાદાની ભક્તિ અને ડમરું યાત્રાની આ સુંદર ઝલક તમને ગમે તો વિડિયો Like 👍, Share ↗️ અને “વડનગર ની ગાથા” Channel ને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
🙏 હર હર મહાદેવ 🔱
📍 શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર, વડનગર
#વડનગરનીગાથા #VadnagarNiGatha #વડનગર #Vadnagar #હાટકેશ્વરમહાદેવ #HatkeshwarMahadev #ડમરુંયાત્રા #DamaruYatra #શ્રાવણમાસ #શ્રાવણોત્સવ2026 #Shravanotsav2026 #HarHarMahadev #Mahadev #વડનગરનીયાદો #GujaratiCulture #Gujarat #VadnagarHeritage #Bhakti #GujaratiVideo