ગાંધીકથા | Gandhi Katha | મોહનદાસ કરમચંદ ગાંધી | M K Gandhi | યોગેન્દ્ર પારેખ | Yogendra Parekh
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
0:00 / 0:00
ગાંધીકથા | Gandhi Katha | મોહનદાસ કરમચંદ ગાંધી | M K Gandhi | યોગેન્દ્ર પારેખ | Yogendra Parekh
1 227 просмотров · 1 дн. назад
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
26,9 тыс. подписчиков
1 227 просмотров · 1 дн. назад
તા. ૦૨ ઑક્ટોબર, ૨૦૨૬, શુક્રવારે, સાંજે : ૦૫-૩૦ કલાકે, ચીનુભાઈ ચીમનભાઈ સભાગૃહ (એચ. કે. કોલેજ હૉલ), આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન અને ગુજરાત વિદ્યાસભાના સંયુક્ત ઉપક્રમે આત્મકથાકાર, નિબંધકાર, પત્રલેખક, અનુવાદક, સામયિક સંપાદક મોહનદાસ કરમચંદ ગાંધીના ૧૫૮મા જન્મદિનપ્રસંગે 'ગાંધીકથા'નું આયોજન કરવામાં આવ્યું હતું. 'ગાંધીકથા' અંતર્ગત ગાંધીજીના જીવન-કવનનો પરિચય જાણીતા સાહિત્યકાર યોગેન્દ્ર પારેખે કથાના માધ્યમથી કરાવ્યો. કથા દરમ્યાન રમેશભાઈ બારોટ અને મીમાંસા પારેખે ગાંધીજીની ગમતી રચનાઓની સંગીતમય પ્રસ્તુતિ કરી. ગુજરાત વિદ્યાસભાના મુખ્ય વહીવટદાર ધીરેન અવાશિયાએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
--
'ગાંધીકથા'માં પ્રસ્તુત થયેલ રચનાઓ :
-વૈષ્ણવજન તો તેને રે કહીએ..(નરસિંહ મહેતા) 12:41 થી 16:46
-મન રે ! મન કઠણ કરજે છાતી રે! (નારાયણ દેસાઈ) 41:24 થી 44:26
-જંગ ભારતી તણો સુકાની...(ફૂલચંદભાઈ) 1:10:11 થી 1:15:01
-કોઈથી અમે ડરીએ ના...(નારાયણ દેસાઈ) 1:31:37 થી 1:36:03
-એનું જીવનકાર્ય અખંડ તપો..(જુગતરામ દવે) 1:44:43 થી 1:48:22
-હરિનો હંસલો...(બાલમુકુંદ દવે) 2:00:26 થી 2:05:26
--
This video present by
om communication
(Manish Pathak) MO-09825046684.
E-mail :
omcomunication2014@gmail.com
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
• ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
• સંસ્કૃતપર્વ વાગ્માધુરી | Sanskrit parv : v...
શબ્દજયોતિ :
• શબ્દજયોતિ | Shabad Jyoti
સાહિત્ય પંચામૃત :
• સાહિત્ય પંચામૃત
પુસ્તક પરિચય
• પુસ્તક પરિચય | Pustak Parichay
ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
• ગુજરાતી આત્મકથાનાં ૧૫૦વર્ષની ઊજવણી
વિશ્વ દિન :
• વિશ્વ દિન | World Day | Vishva Divas
કવિસંમેલન :
• કવિસંમેલન | Kavi Sammelan
ધીરુ પરીખ | Dhiru Parikh
• ધીરુ પરીખ | Dhiru Parikh
પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
• પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
• શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
મનીષ પાઠક'શ્વેત' :
• મનીષ પાઠક| શ્વેત | Manish Pathak | shwet
શબ્દસંપદા | Shabad Sampada
• શબ્દસંપદા | Shabad Sampada
સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv
• સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv
જયશંકર સુંદરી | Jayshankar Sundari
• જયશંકર સુંદરી | Jayshankar Sundari
દુલા ભાયા કાગ | Dula Bhaya Kag
• દુલા ભાયા કાગ | Dula Bhaya Kag
સમીર ભટ્ટ | Sameer Bhatt
• સમીર ભટ્ટ | Sameer Bhatt
નરેશ વેદ | Naresh Ved
• નરેશ વેદ | Naresh Ved
મીનલ દવે | Minal Dave
• મીનલ દવે | Minal Dave
હર્ષદ ત્રિવેદી | Harshad Trivedi
• હર્ષદ ત્રિવેદી | Harshad Trivedi
ભજન | Bhajan | સંતવાણી | Sant Vani
• ભજન | Bhajan | સંતવાણી | Sant Vani