Перейти к содержимому

ધોરણ 6 ગુજરાતી રૂઢિપ્રયોગો ભાગ - 1| Std 6 Gujarati Rudhiprayog for TET & TAT Exam 📚

e - Gyan center

0:00 / 0:00

ધોરણ 6 ગુજરાતી રૂઢિપ્રયોગો ભાગ - 1| Std 6 Gujarati Rudhiprayog for TET & TAT Exam 📚

666 просмотров · 2 недели назад
e - Gyan center
31 подписчик
666 просмотров · 2 недели назад
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, e-Gyan Center માં તમારું સ્વાગત છે! 📚🎯 આજના આ સ્પેશિયલ વિડીયોમાં આપણે ધોરણ-૬ ગુજરાતી (GCERT પાઠ્યપુસ્તક) ના બે મહત્વના ચેપ્ટરના મોસ્ટ ઈમ્પોર્ટન્ટ રૂઢિપ્રયોગો અને તેના અર્થ તેમજ વાક્ય પ્રયોગ સાથે વિગતવાર સમજીશું. આ ટોપિક TET-1, TET-2, TAT, તલાટી, કોન્સ્ટેબલ અને CCE જેવી તમામ સરકારી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. 📖 વીડિયોમાં કવર કરેલા મુખ્ય રૂઢિપ્રયોગો: • પગરણ માંડવા - શરૂઆત કરવી • દિલ દ્રવી ઊઠવું - ખૂબ દુઃખ થવું • કામમાં એકરૂપ થવું - કામમાં તલ્લીન થવું • દિલ દઈને - ખૂબ ઉત્સાહ અને ધગશથી 📝 વિદ્યાર્થીઓ માટે સરપ્રાઈઝ ટેસ્ટ (હોમવર્ક): નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો અર્થ કોમેન્ટ બોક્સમાં જણાવો: 👉 "નિ:શબ્દ બની જવું" નો અર્થ શું થાય? જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય, તો વીડિયોને LIKE કરજો અને ચેનલને SUBSCRIBE ચોક્કસ કરજો! 🚀 #GujaratiGrammar #Std6Gujarati #Rudhiprayog #TetTatExam #GujaratGovtJobs #eGyanCenter #Education #GCERTGujarati