માત્ર ૧૦ મિનિટમાં ઝટપટ બનાવો ટોપરા પાક | Authentic Gujarati Sweet
Kitchen queen
0:00 / 0:00
માત્ર ૧૦ મિનિટમાં ઝટપટ બનાવો ટોપરા પાક | Authentic Gujarati Sweet
182 просмотра · 6 дней назад
Kitchen queen
199 подписчиков
182 просмотра · 6 дней назад
નમસ્કાર મિત્રો!
આજે આપણે બનાવીશું પરંપરાગત ગુજરાતી મીઠાઈ - ટોપરા પાક. તહેવાર હોય કે ભગવાનનો થાળ, આ પોચો અને દાણાદાર ટોપરા પાક ખૂબ જ આસાનીથી ઘરે બની જાય છે. વિડીયો પૂરો જોજો અને જો તમને આ રેસીપી પસંદ આવે તો વિડીયોને Like અને Share કરવાનું ભૂલતા નહીં!
જરૂરી સામગ્રી (Ingredients):
ટોપરાનું છીણ (Desiccated Coconut)
ખાંડ (Sugar)
પાણી (voter)
ઘી (Ghee)
મિલ્ક પાવડર (milk powder)
બદામ (almond)
#TopraPak #GujaratiRecipe #CoconutBurfi #GujaratiSweet #TopraPakRecipe #GujaratiFood #IndianSweets #RecipeInGujarati #kitchenqueen #HomeMadeSweets