RAJPIPLA : ગરીબોને શા માટે હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે?
NARMADA FIRST
0:00 / 0:00
RAJPIPLA : ગરીબોને શા માટે હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે?
1 058 просмотров · 2 дн. назад
NARMADA FIRST
141 подписчик
1 058 просмотров · 2 дн. назад
રાજપીપળામાં ગાયત્રી મંદિર સામે આવેલા બાલાપીર દાદાની ચાલી નજીક નવરાત્રિના મેળામાં દુકાનો ભાડે આપવા માટે નગરપાલિકા દ્વારા પ્લોટ પાડવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ પ્લોટ ફાળવણીનો સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
#નવરાત્રિ #નર્મદા #gujratinews