એક વૃક્ષમાં બે ફૂલ ખીલ્યા🌹એક મંદિરમાં એક મારગમાં👇Krishna bhajan prakriyavoice
prakriya voice
0:00 / 0:00
એક વૃક્ષમાં બે ફૂલ ખીલ્યા🌹એક મંદિરમાં એક મારગમાં👇Krishna bhajan prakriyavoice
6 855 просмотров · 2 дня назад
prakriya voice
33,6 тыс. подписчиков
6 855 просмотров · 2 дня назад
એક વૃક્ષમાં બે ફૂલ ખીલ્યા🌹એક મંદિરમાં એક મારગમાં👇Krishna bhajan prakriyavoice
એક વૃક્ષમાં બબ્બે ફૂલ ખીલ્યા
_🙏🌹🍁🌷🍁🌹🙏_
એક વૃક્ષમાં બબ્બે ફૂલ ખીલ્યા
એક મંદિરમાં એક મારગ માં
મંદિર નું પુષ્પ ગર્વ કરે,
માર્ગ નું પુષ્પ ચરણે પડે
ઓ વિશ્વ સકળ ના તારણહાર,
તારી લીલા નો કોઈ પાર નથી
મંદિરના પુષ્પ ને આનંદ મળે,
માર્ગના પુષ્પને ધૂપ મળે
હું 14 ભુવન ના નાથ પ્રભુ,
તારી લીલા નો કોઈ પાર નથી
મંદિરના પુષ્પ નું માન વધે,
માર્ગના પુષ્પનું માન ઘટે
ઓ જગના સર્જનહાર
પ્રભુ તારી લીલા નો કોઈ પાર નથી
માયાવી લોગ ઉચ્ચ નીચ ના ભેદ,
બે પુષ્પોને રાખો માળા માં
ઓ જગપતિ પાલક નાથ
પ્રભુ તારી લીલા નો કોઈ પાર નથી
બે પુષ્પોને તમે સરખા ગણો,
બંનેને સરખા પૂજ્ય ગણો
એની સુવાસ જગમાં રાખો
પ્રભુ તારી લીલા નો કોઈ પાર નથી
જય શ્રી કૃષ્ણ કનૈયા
🙏
🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁
#prakriyavoice
#એકવૃક્ષમાંબેફૂલખીલ્યા
#રામાપીરનાભજન
#ગણપતિવિસર્જનનાભજન
#ગણેશઉત્સવસ્પેશ્યલ
#ગણેશચતુર્થીસ્પેશ્યલ
#હિંડોળાસ્પેશિયલકીર્તન
#gurujinabhajan
#ગુરુજીનાભજન
#કૃષ્ણભજન
#શિવભજન
#રામભજન
#દ્વારકાધીશનાભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
નમસ્તે મિત્રો ! prakriyavoice ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ નવા નવા ભજન કીર્તન આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use