આજે નીકળ્યા આખો દિવસ ફરવા 😍😂 | કોલેજ, પ્રાંતિજ બજાર, પકોડી અને ચાની મજા ☕ | Gujarati Daily Vlog
vishuu_banko_⚜️🦅
0:00 / 0:00
આજે નીકળ્યા આખો દિવસ ફરવા 😍😂 | કોલેજ, પ્રાંતિજ બજાર, પકોડી અને ચાની મજા ☕ | Gujarati Daily Vlog
76 просмотров · 4 дн. назад
vishuu_banko_⚜️🦅
412 подписчиков
76 просмотров · 4 дн. назад
જય ગોગા મહારાજ 🙏❤️
આજના વ્લોગમાં અમારી સાથે જોડાઓ એક મજેદાર દિવસની સફરમાં! 😍
આજે ઘરેથી નીકળ્યા કોલેજ જવા, પછી પ્રાંતિજ બજારની મુલાકાત, ગરમાગરમ પકોડીની મજા, HDFC બેંક, પેટ્રોલ પંપ પર કામ અને છેલ્લે સુરભાઈની ચા સાથે મસ્ત સમય પસાર કર્યો. ☕😂
વિડિયો ગમે તો LIKE 👍 કરજો, SHARE કરજો અને અમારી ચેનલ VISHUU BANKO ને SUBSCRIBE કરવાનું ભૂલતા નહીં. ❤️
તમારો પ્રેમ અને સપોર્ટ જ અમારી તાકાત છે. 🙏
#GujaratiVlog #DailyVlog #PrantijVlog #GujaratiDailyVlog #VishuuBanko #GujaratVlog #VillageLife #GujaratiYouTuber