ભઈડા નો શીરો || ઘી થી લથપથ એવો સ્વાદિષ્ટ ભઈડા નો શીરો બનાવવાની સરળ રીત..
Himani's Kitchen
0:00 / 0:00
ભઈડા નો શીરો || ઘી થી લથપથ એવો સ્વાદિષ્ટ ભઈડા નો શીરો બનાવવાની સરળ રીત..
79 574 просмотра · 4 г. назад
Himani's Kitchen
64,5 тыс. подписчиков
79 574 просмотра · 4 г. назад
ભઈડાનો શીરો એ એકદમ પૌષ્ટિક વાનગી છે. જે નાના બાળકોથી લઈને મોટા વડીલોને પણ ભાવે છે.. ઘી થી લથપથ એવો આ શીરો ગરમાગરમ પૂરી, શાક અને દાળ ભાત સાથે ખુબ જ સરસ લાગે છે...
પ્રજાપતિ જ્ઞાતિ સમાજ, પાટણ માં દર વર્ષે આખી નાત નો જમણવાર થાય છે. જેમાં આ શીરો ચોક્કસ થી બનાવવામાં આવે છે.
જે લોકો પહેલી વાર શીરો બનાવતા હશે એમનો પણ શીરો એકદમ પરફેક્ટ બને તે હેતુથી એકદમ પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે મે આ વિડિયો બનાવેલ છે. તો વિડિયો ને અંત સુધી જરૂરથી જોજો...
વિડિયો પસંદ આવે તો , વિડિયો ને લાઈક કરી ચેનલ ને Subscribe કરજો.😊🙏
regards...
Himani's kitchen
હવે આ રીતે બનાવો સ્વાદિષ્ટ શિંગોડાનો શીરો જે વ્રત કે ઉપવાસ માટે છે ખાસ અને ચીકણો પણ નહીં બને ...👇👇👇
• હવે આ રીતે બનાવો સ્વાદિષ્ટ શિંગોડાનો શીરો ...
મહુડીની પ્રખ્યાત સુખડી | सुखड़ी बनाने की विधि | કુપોષિત બાળકો માટે ખાસ એકદમ પોચી સુખડી 👇👇👇
• મહુડીની પ્રખ્યાત સુખડી | सुखड़ी बनाने की वि...
Moong dal ke Laddu | दानेदार मूंग दाल के लड्डू बनाने की रीत | મગની દાળ ના લાડુ 👇👇👇
• Moong dal ke Laddu | दानेदार मूंग दाल के ल...
દેવડા || પાટણના પ્રખ્યાત દેવડા ઘરે બનાવવાની સરળ રીત👇👇👇
• દેવડા || પાટણના પ્રખ્યાત દેવડા ઘરે બનાવવાન...
મગદળ || मूंगदाल के लड्डू || દિવાળી સ્પેશિયલ વાનગી મગદળ બનાવો ખૂબ જ સરળ રીતે...👇👇👇
• મગદળ || मूंगदाल के लड्डू || દિવાળી સ્પેશિય...
#શીરો #shiro #ghau_na_lot_no_shiro #himaniprajapati #himaniskitchen #patan #gujaratikhana #gujarat #gujaratirecipe #homemade #traditionalfood #traditionalgujaratifood #sweet #siro #gujaratishiro #ghaunalotnoshiro #ghaunoshiro #shirokeviritebane #diwalispecial #prasruti