જટાશંકર મહાદેવ | ગિરનાર જૂની સીડી । JATASHANKAR MAHADEV JUNAGADH GIRNAR JUNI SIDI, @sanjaykawadvlog
D Travel Book
0:00 / 0:00
જટાશંકર મહાદેવ | ગિરનાર જૂની સીડી । JATASHANKAR MAHADEV JUNAGADH GIRNAR JUNI SIDI, @sanjaykawadvlog
4 110 просмотров · 1 г. назад
D Travel Book
4,7 тыс. подписчиков
4 110 просмотров · 1 г. назад
આ વિડિઓ માં તમને જોવા મળશે જુનાગઢ ગિરનાર પર્વત ની જૂની સીડી ના ૪૫૦ પગથિયે આવેલું જટાશંકર મહાદેવ નું મંદિર , જે એક દમ જંગલ અને કુદરતી સૌંદર્ય થી ભરપૂર છે , અને વચ્ચે આવતા સરસ મજાના પાણી ના ધોધ તમારું ધ્યાન કેન્દ્રિત કરી લેશે, અને ધીમો વરસાદ ચાલુ હોય અને ગિરનાર ચડતા હોઈએ શું એ આહલાદક નજારા સામે હોય ..
@sanjaykawadvlog @GirBoysanjay