Перейти к содержимому

Botad માં 1 કરોડના કથિત તોડકાંડ મામલે Koli Samaj ની બેઠક, આંદોલનની ચીમકી

Gujarat First

0:00 / 0:00

Botad માં 1 કરોડના કથિત તોડકાંડ મામલે Koli Samaj ની બેઠક, આંદોલનની ચીમકી

2 327 просмотров · 2 недели назад
Gujarat First
696 тыс. подписчиков
2 327 просмотров · 2 недели назад
Botad માં Koli Samaj ના એક યુવક પાસેથી પોલીસે કથિત રીતે ₹1 કરોડનો તોડ કર્યો હોવાના ગંભીર આક્ષેપ બાદ વિવાદ વકર્યો છે. આ કથિત તોડકાંડની ઘટનાને કોળી સમાજે સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને ભોગ બનનાર યુવાનને ન્યાય અપાવવા માટે આજે બપોરે 4 કલાકે Botad સર્કિટ હાઉસ ખાતે સમાજના અગ્રણીઓની મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. પોલીસ અને ભાજપના કેટલાક આગેવાનોએ સાથે મળીને આ તોડ કર્યો હોવાનો તેમજ Gandhinagar Kamalam સુધી રજૂઆત થઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જો યુવકને ઝડપથી ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની અગ્રણી Bhupatbhai Dabhi એ ચીમકી ઉચ્ચારી છે, જ્યારે આ મામલે Botad SP Dharmendra Sharma એ કેમેરા સામે કોઈપણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે. #Botad #KoliSamaj #Todkand #BotadPolice #BhupatbhaiDabhi #ExtortionCase #GujaratPolice #GujaratNews #BreakingNews Botad 1 Crore Todkand, Botad Extortion Case, Koli Samaj Botad Meeting, Bhupatbhai Dabhi Botad, Botad SP Dharmendra Sharma, Gujarat Police Todkand, Botad News Today, Koli Samaj Agitation Gujarat, Botad Circuit House Meeting, Gandhinagar Kamalam, Gujarat News Today, Breaking News Gujarat