કોયલડી | Alpa Patel | Superhit Gujarati Wedding Song 2026 | Dikari
Alpa Patel Official
0:00 / 0:00
કોયલડી | Alpa Patel | Superhit Gujarati Wedding Song 2026 | Dikari
18 285 просмотров · 7 мес. назад
Alpa Patel Official
400 тыс. подписчиков
18 285 просмотров · 7 мес. назад
Alpa Patel Official Presents
“કોયલડી” – દીકરી માટેનું એક હૃદયસ્પર્શી અને લાગણીસભર ગીત છે પદ્મ શ્રીતુષાર શુક્લ સાહેબની કલમે લખાયેલ આ ગીતમાં દીકરી પ્રત્યેનો પ્રેમ, લાગણી અને સંસ્કારને ખૂબ સુંદર રીતે વ્યક્ત કરવામાં આવ્યા છે દીકરી એ ઘરની કોયલડી છે – તેના પ્રેમ લાગણી ઘરની મીઠાશને વ્યક્ત કરતું આ ગીત દરેકના દિલને સ્પર્શી જશે.
દીકરી માટેના તમારા હૃદયના ભાવ Comment માં જરૂર લખજો.
Singer : Alpa Patel
Producer : Mahendra Patel
Music : Parth Thakar
Shehnai : Rajesh Dhumal
Acoustic Guitar : Parth Dhupkar
Electric guitar : Parth Dhupkar
Bass guitar : Sameep Swadiya
Rhythm : Bhavik Dave
Chorus : Navya Hegde, Poornima, Bhoomi
Mix & Master : Rakesh Munjariya
Studio : The Strings Lab ( Parth Thakar)
Video Edit : Vishal Goletor
Label : @AlpaPatelOfficial
©️ Copyright : Alpa Patel Official
Technical support : Raj Prajapati 🖥️
Lyrics
દીકરી મીઠડી કોયલડી એનો ટહુકો લાગે વ્હાલો
આજ અમૂલો અવસર આવ્યો મન ભરીને મ્હાલો
દીકરી તને મળજો તારાં મનને ગમતું આભ
દીકરી એટલે બારણે ચિતર્યાં અખૂટ શુભ ને લાભ
ઢોલ ધબૂકે, રેલી રહે આજ શરણાઇ કેરા સૂર
માંડવડે તોરણિયા ઝૂલે , આનંદ છે ભરપૂર
મંગળ ગાતી જાનડિયું ને હૈયે હેત અમાપ
દીકરી તને મળજો તારાં મનને ગમતું આભ
દીકરી એટલે બારણે ચિતર્યાં અખૂટ શુભ ને લાભ
ઓરડે ઓસરી આંગણ એને ઊડતાં જુવે બાપ
મનમાં મનમાં માવડી કરતી જગદંબાના જાપ લાખ મથો તોય પાર ન પામો એના હેતનું માપ દીકરી તને મળજો તારાં મનને ગમતું આભ
દીકરી એટલે બારણે ચિતર્યાં અખૂટ શુભ ને લાભ
જોગમાયાનું રુપ છે દીકરી બે ઘરનો અજવાસ
મહિયર ને સાસરિયું મ્હેકે , દીકરી એવી સુવાસ
આશિષ કેરો છાંયો ઝીલશે સઘળાં જીવન તાપ દીકરી તને મળજો તારાં મનને ગમતું આભ
દીકરી એટલે બારણે ચિતર્યાં અખૂટ શુભ ને લાભ
તુષાર શુક્લ
#alpapatel #Koyaldi #gujaratisong #lagnageet #gujaratiweddingsong
#gujaratimusic #trendingsong #newgujaratisong #weddingsong
Watch Still End And Shower Your Warm Wishes By Like,Share and Subscribe.
Enjoy & stay connected with us!
👉 Subscribe to Alpa Patel Official: / alpapatelofficial
👉 Like us on Facebook: / alpapatel.official
👉 Follow us on X: https://x.com/alpapatel0607
👉 Follow us on Instagram: / alpapatel.official